1 ઈ યોક હાચ્ચી વાત હેય, જો અધ્યક્ષ બોના માગે, તે તો હારાં કામ કોઅરા હોદહે.
આંય તુમહાન આખહુ, કા યેજ રીતે યોક પાપ કોઅનારો જોવે પાપ કોઅના બોંદ કોઅરી ચ્યાહાટી પોરમેહેરા હોરગા દૂતહા હામ્મે આનંદ ઓઅહે.”
કાહાકા રાજા દાઉદા ગીતશાસ્ત્રમાય એહેકેન લોખલાં હેય, ‘ચ્યા ગુઉ ઉજાડ એઅઇ જાઅરી, એને ચ્યામાય કાદાં નાંય રોય’ એને ઈ બી લોખલાં હેય, ‘કાદો બિહરો ચ્યા પદ લી.’
યાહાટી આપહે એને પુરાં ટોળા દેખ-ભાલ કોઆ, જ્યામાય પવિત્ર આત્માય તુમાહાલ અધ્યક્ષ ઠરાવલો હેય કા તુમા પોરમેહેરા મંડળીલ રાખવાળી કોઆ, જ્યેલ ચ્યાય ચ્ચા લોયાકોય વેચાતી લેદલી હેય.
તે આંય આમી તુમા ગેર યહૂદી લોકહાન આખહુ, કા જોવે આંય ગેર યહૂદી લોકહાહાટી પ્રેષિત હેતાંવ, તોવે આંય પોતાની સેવાહાટી પ્રશંસા કોઅહુ.
ચ્યાહા જવાબદારી ઈ હેય કા ચ્યા પોરમેહેરા લોકહાન ચ્યા કામ કોઅરાહાટી તિયાર કોએ, એને ખ્રિસ્તા શરીર એટલે ખ્રિસ્તા મંડળીલ મજબુત કોએ.
આંય પાઉલ એને તિમોથી જ્યા ઈસુ ખ્રિસ્તા સેવક ઈ પત્ર આમા ફિલિપ્પી શેહેરામાય રોનારા બોદા પવિત્ર લોકહાન, એને મંડળી સેવક એને અધ્યક્ષ્યાહાન લોખજેહે જ્યા ઈસુ ખ્રિસ્તામાય હેય.
ઓ વિસ્વાસી બાહાહાય, આમા તુમહાન વિનાંતી કોઅજેહે, કા જ્યેં આળહયે હેય ચ્યાહાન ચેતાવણી દા, જ્યેં બીખર્યે હેય ચ્યાહાન ઈંમાત દા, જ્યેં નોબળે હેય ચ્યાહાન મોદાત કોઆ, એને બોદહાઆરે ધીરજથી રા.
ઈ યોક હાચ્ચી વાત એને માને હારખી હેય, કા ઈસુ ખ્રિસ્ત પાપી લોકહાન બોચાવાં યા દુનિયામાય યેનો એને પાપી લોકહામાય મોઠો પાપી આંય હેય.
ઈ વાત હાચ્ચી હેય, એને બોદીજ રીતેકોય માનના યોગ્ય હેય.
ઈ વાત હાચ્ચી હેય, જોવે આપા ખ્રિસ્તાઆરે મોઅઇ ગીયા તોવે ચ્યાઆરે પાછા જીવીબી ઉઠહું.
કાહાકા યોક અધ્યક્ષ પોરમેહેરા કામહાલ દેખરેખ કોઅના લીદે કાય દોષ નાંય રા જોજે, કાદાબી વાત નાંય માનનારો, ખીજર્યો નાંય જોજે, દારુડ્યો નાંય જોજે, જોગડો કોઅનારો નાંય જોજે, પોયહા લોબ્યો નાંય જોજે.
ઈ વાત હાચ્ચી હેય, આંય એહેકેન ઇચ્છા કોઅતાહાંવ કા તું યે વાતહેલ વોદારે જોર દેયને હિકાડ, યાહાટી કા જ્યાહાય પોરમેહેરાવોય બોરહો કોઅલો હેય, ચ્ચે બોદે હારાં કામ કોઅતે રોય યો વાતો બોદહાહાટી હાર્યો એને ફાયદા હેય.
એને હાચવીન રા, ઓહડા નાંય બોને, કા કાદો પોરમેહેરા સદા મોયાથી આલાગ રોય જાય, એને તુમહે વોચમાય ઓહડા કુળ યેઅરી કા પરેશાન્યે કારણ બોના લાગે, ઓહડા માઅહું તુમહેમાઅને બોજ લોકહા જીવન બગડાવી હોકહે.
તુમા પેલ્લે ટાકાલા ગેટહા હારકે આતેં, બાકી આમી તુમા ખ્રિસ્તાપાય ફિરી યેનહા જો તુમહે આત્માહા અધ્યક્ષ એને રાખવાળ્યો હેય.
તુમહેમાઅનો યોકતો વ્યક્તી ખૂની કા બાંડ, લુચ્યો ઓઅનાથી, કા બીજહા કામહામાય ઘાલમેલ કોઅના લીદે દુઃખ નાંય બોગવાં પોડે.
આમી આંય તુમહાન વિનાંતી કોઅતાહાંવ, કા વિસ્વાસ્યાહા ચ્યા ટોળા દેખભાલ કોઆ જીં પોરમેહેરા હેય, એને જ્યેં તુમહાન દેખભાલા હાટી હોઅપી દેનલે ગીયહેં. ઈ મજબુરીથી નાંય, બાકી પોરમેહેરા ઇચ્છા પરમાણે આનંદથી કોઆ. તુમા ઈ કામ પોયહા આશાયેથી મા કોઅહા બાકી પોરમેહેર એને લોકહા સેવા કોઅના ઇચ્છાથી કોઆ.