8 મૂસા નિયમ હિકાડના હારાં હેય, બાકી તોવે કા જોવે ચ્યાહાન હારી રીતે હિકાડે.
યા દુનિયા લોકહા હારકા તુમા નાંય બોના, બાકી તુમહે મોન બોદલાય જાયનાકોય તુમહે ચાલ-ચલન બી બોદલાય જાય, જ્યાકોય તુમા પોરમેહેરા ઇચ્છા કાય હેય, એને ચ્યાલ કાય ગોમહે, એને ચ્યા સિદ્ધ ઇચ્છા કાય હેય, તી માલુમ કોઅતે રા.
એને જો આંય ખારાબ કામ કોઅહુ, તે આંય માની લાહુ કા મૂસા નિયમ હારાં હેય.
કાહાકા આંય જાંઅહું, કા માંયેમાય એટલે કા મા શરીરા સ્વભાવામાય હારી વસ્તુ વાસ નાંય કોએ, ઇચ્છા તે મા માય હેય, બાકી હારેં કામે માયેકોય ઓઈ નાંય હોકે.
આંય મા મોનથી તે પોરમેહેરા નિયમાહાકોય તે બોજ ખુશ ઓઅહું.
તે કાય યા મતલબ ઓ હેય કા મૂસા નિયમ પોરમેહેરા વાયદાહા વિરુદ હેય? નાંય કોવેજ નાંય, કાહાકા જો મૂસા નિયમ આપહાન અનંતજીવન દેય હોકે, તે આપા ચ્યા પાલન કોઇન પોરમેહેરાઆરે ન્યાયી ઠોરી હોકતેહેં.
યેજ રીતે, કાદાબી ખેલાડ્યાલ તાંવ લોગુ ઇનામ નાંય મીળે, જાવ લોગુ તો રોવના નિયમાહા પાલન નાંય કોએ.