Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 તિમોથી 1:7 - ગામીત નોવો કરાર

7 એને જ્યા જુઠા હિકાડનારા હેતા ચ્યા મૂસા નિયમ હિકાડનારા હારકા બોના માગતાહા, બાકી ચ્યા નોકીજ કાયજ નાંય જાંએતકા ચ્યા કાય હિકાડના કોશિશ કોઅઇ રીયહા એને ઓલા બોરહાહાતે ચ્યાવોય મજબુત રોતહા.

Faic an caibideil Dèan lethbhreac




1 તિમોથી 1:7
20 Iomraidhean Croise  

પોરૂષી લોકહા પાયને દુઉ રા, એલા આંદળા વાટ દેખાડનારા હેતા, જોવે આંદળા આંદળાલ લેય જાય તોવે બેની ખાડામાય પોડી.


એને ચ્યાહાય ઈસુવાલ જાવાબ દેનો કા, “આમા નાંય જાંઆજે કા યોહાનાલ લોકહાન બાપતિસ્મા દાંહાટી કુંયે દોવાડલો” તોવે ઈસુય ચ્યાહાન આખ્યાં, તે “આંયબી તુમહાન નાંય જાવાબ દાંઉ કા, ઈ કામ આંય કોઅહા ઓદિકારાકોય કોઅહુ.”


એને તીન દિહહયા પાછે તો ચ્યાહાન દેવાળા બાઆપુર મૂસા નિયમ હિકાડનારા ગુરુહુ આરે બોહીન, ચ્યાહા તો વોનાય એને સવાલ પુછતા મિળ્યો,


કોલહાક યહૂદી બોરહો કોઅનારા યહૂદીયા વિસ્તારામાઅને અન્તાકિયા શેહેરામાય યેના એને વિસ્વાસ્યાહાલ હિકાડાં લાગ્યા કા: “જોવે મૂસા રીતીકોય તુમહે સુન્નત નાંય ઓએ તે તુમા બોચી નાંય હોકહા.”


ચ્યા પોતાનાલ બુદ્ધિમાન હોમજેત બાકી મૂર્ખ બોની ગીયા.


આંય તુમહાન પૂછતાહાવ, કાય તુમહાન પવિત્ર આત્મા મૂસા નિયમ પાલન કોઅના લીદે મિળ્યાં? નાંય, એહેકેન નાંય, બાકી તુમા ખ્રિસ્તા બારામાય હારી ખોબાર વોનાયા એને તુમહાય ખ્રિસ્તાવોય બોરહો કોઅયો યાહાટી તુમહાન પવિત્ર આત્મા મિળ્યાં.


પોરમેહેર તુમહાન પવિત્ર આત્મા દેહે એને તોજ તુમહેમાય ચમત્કારા કામ કોઅહે, તો તુમહાન મૂસા નિયમ પાલન કોઅના લીદે નાંય, બાકી હારી ખોબારેવોય બોરહો કોઅના લીદે એહેકેન કોઅહે.


તુમહેમાઅને કોલહેક જ્યે, મૂસા નિયમશાસ્ત્રા ગુલામ ઓઅરા માગતેહે, તે મા વાત વોનાયા, આંય તુમહાન આખતાહાવ મૂસા નિયમા ચોપડયેમાય કાય લોખલાં હેય.


તોવે તો ફુલાય ગીયહો, ચ્યાલ કાય હોમજાય નાંય, બાકી ચ્યાલ મતલબ વોગર વાદ બોલા-બોલી એને નોકામ્યો બડ-બડ કોઅના રોગ હેય, જ્યેથી ફુટફાટ, ઈર્ષ્યા, જગડો, બીજહા નિંદા કોઅના, ખારાબ વાતહે શંકા કોઅના.


ચ્યો સાદા નોવા હિકત્યો રોતહયો બાકી ખ્રિસ્તા હાચ્ચાં શિક્ષણા બારામાય નાંય જાંએત.


ઓ મા બાહાબોઅયેહેય, તુમહામાઅને બોજ જાંએ મંડળ્યેમાય પોરમેહેરા વચન હિકાડના શિક્ષક નાંય બોને, કાહાકા તુમા જાંઅતાહા, કા બીજહા તુલનામાય હિકાડનારાહા ન્યાય એને આજુ વોદારે કોઠોરતાથી કોઅલી જાય.


બાકી યા જુઠા માસ્તાર જંગલી જોનાવરહા હારકા હેય, યા જોનાવરહાલ નાંય ખોબાર કા કેહેકેન વિચાર કોઅના, એને યાહા ઉદેશ્ય કેવળ દોઆય જાઅના એને માઆઇ ટાકલા જાઅના હેય. યા લોક કાયબી કોઅતાહા, જીં ચ્યાહા મોનામાય યેહે, એને ઓલે લોગુ કા ચ્યે યે વસ્તુહુ અપમાન કોઅતેહે, જીં યાહાન હોમાજ બી નાંય પોડે. ચ્યે નોક્કીજ નાશ ઓઅય જાઅરી.


Lean sinn:

Sanasan


Sanasan