Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 થેસ્સલોનિકીઓને 5:7 - ગામીત નોવો કરાર

7 કાહાકા જ્યેં માઅહે હૂવી જાતહેં ચ્યે રાતી હૂવી જાતહેં એને જ્યેં દારવા પીયને સાકલે ઓઅતેહે ચ્યે બી રાતી ઓઅતેહે.

Faic an caibideil Dèan lethbhreac




1 થેસ્સલોનિકીઓને 5:7
14 Iomraidhean Croise  

“કાદાબી માઅહું હારો દારાખા રોહો પેલ્લા પીયાંહાટી દેહે, જોવે બોદા લોક દારાખા રોહો પીન મોરસાય જાતહા, તોવે બોદહાય પિદાં પાછે ઓળકો દારાખા રોહો પિયાં દેહે, બાકી તુયે હારો દારાખા રોહો આમી લોગુ રાખી થોવ્યહો.”


જેહેકેન તુમા હોમજી રીયહા, યા લોક સાકલા નાંય હેય, કાહાકા આમીતે હાકાળેહે નોઉં વાગ્યહે.


આપા દિહયા ઉજવાડામાય જીવનારા લોકહા હારકા જીવજે, ભોગ વિલાસ, નશાબાજી, વ્યબિચાર, લુચ્ચાઈ, જોગડો કોઅના એને ઈર્ષ્યામાય જીવન નાંય જીવના.


તુમા હારેકોય હોમજીન વિચાર કોઆ એને પાપ કોઅના બંદ કોઆ, કાહાકા કોલહાક લોક પોરમેહેરાબારામાય કાયજ નાંય જાંએ, આંય તુમહાન શરામ લાગા જોજે યાહાટી આખી રિઅલો હેય.


યાહાટી માઅહે એહેકેન આખતેહે, “તું જો હૂવી જાનારો જાગી જો, એને મોઅલા માઅને જીવી ઉઠ, તે ખ્રિસ્તા ઉજવાડો તોવોય ચોમકી.”


એને દારવા પીન સાકલા નાંય ઓઅતા, કાહાકા સાકિન કાય કોઅતેહે તી હોમાજ નાંય પોડે, એને ચ્યાકોય ખારાબ કામે ઓઅતેહે, બાકી પવિત્ર આત્માલ તુમહાન તાબામાંય કોઅરાહાટી મોકો દા.


ચ્યાહા નાશ ચ્યા નુકસાના પ્રતિફળ હેય જીં ચ્યાહાય કોઅયાહાં, ચ્યા ભર બોપરેહે ખારાબ સુખ-વિલાસ માય પોડી રોઅના પોસંદ કોઅતેહે. ચ્યે તુમહે વોચમાય યોક કલંક એને ડાગ હેય. ચ્યે દોગો દાંહાટી ખુશી માનતેહેં, જોવેકા ચ્યે તુમહે પ્રેમ ભોજમાય તુમહેઆરે ખાતહેં-પિતહેં.


Lean sinn:

Sanasan


Sanasan