Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 થેસ્સલોનિકીઓને 3:5 - ગામીત નોવો કરાર

5 યાહાટી જોવે માન નાંય રોવાયાં, તોવે માયે તિમોથીલ તુમહે બોરહા બારામાય ખોબાર લાંહાટી દોવાડયો, કા એહેકેન નાંય ઓએ, કા પરીક્ષા કોઅનારો સૈતાનાય તુમહે પરીક્ષા કોઅયી ઓરી, એને આમહે મેહનાત ઓમથીજ ઓઅય જાય.

Faic an caibideil Dèan lethbhreac




1 થેસ્સલોનિકીઓને 3:5
20 Iomraidhean Croise  

તોવે સૈતાનાય ચ્યાપાય યેયન ચ્યાલ આખ્યાં કા, “જો તું પોરમેહેરા પોહો ઓરી, તે આગના દેયને સાબિત કોઅઇ દે કા યા દોગડા બાખ્યો બોની જાય કા તું ચ્યેહેલ ખાય હોકે.”


કોલહાક દિહાકોય પાઉલાય બારનાબાસાલ આખ્યાં, “જ્યા-જ્યા શેહેરામાય આમહાય પ્રભુ વચન વોનાડલા આતા, યા, પાછે ચ્યામાય ચાલીન પોતાના વિસ્વાસ્યાહાલ એએ કા ચ્યા કોહડા હેય.”


થેએય-માટડો શારીરિક સબંધાલ યોકા બીજાથી જુદે નાંય કોઅના, બાકી યોકબીજા રાજીખુશીકોય કોલહાક સોમાયા લોગુ આલાગ રા કા પ્રાર્થના કોઅરાહાટીબી સમય વિતાવી હોકે, એને પાછા થેએ-માટડો હારકા તુમા આરે રા, એહેકેન નાંય બોને કા તુમા પોતાના શારીરિક ઇચ્છાલ તાબામાંય નાંય કોઅના લીદે, સૈતાન અનૈતિક જીવન જીવાહાટી તુમહે પરીક્ષા કોએ.


કા સૈતાન આમહે કોઅહિબી પરિસ્થીતી ફાયદો નાંય ઉઠાવી હોકે, કાહાકા આમા હારેરીતે જાંઅજેહે કા ચ્યા યોજનાયો કાય હેય.


પોરમેહેરાઆરે કામ કોઅના લીદે આમા તુમહાન ઇબી વિનાંતી કોઅજેહે, કા પોરમેહેરા જીં સદા મોયા તુમહાન મીળહી, ચ્યેલ નોકામ્યી મા જાં દાહા.


આંય યેરૂસાલેમ શેહેરામાય ગીયો કાહાકા પોરમેહેરે માન તાં જાંઆહાટી આખ્યેલ, જોવે આંય તાં ગીયો તોવે આગેવાનાહાઆરે મિળ્યો, એને ચ્યાહાન ચ્યે હારી ખોબારે બારામાય આખ્યાં જીં આંય ગેર યહૂદી લોકહાવોચમાય પ્રચાર કોઅતો આતો, બાકી એકાંતમાય જ્યા મંડળી આગેવાન આતા ચ્યાહાનુજ આખ્યાં, જેથી એહેકેન નાંય ઓએ, જીં માયે પેલ્લો પ્રચાર કોઅયો એને જીં કોઅય રિઅલો આતો, તી નોકામ્યા નાંય ઓએ.


આંય તુમહેકોય નિરાશ હેતાંવ, એહેકેન નાંય બોને, કા જીં મેઅનાત માયે તુમહેહાટી કોઅલી હેય તી નોકામી ઠોરે.


યાહાટી આમીને આમહાય વાયહાના પાહા હારકે વેવહાર નાંય કોઅરા જોજે, એને આમહાય કોદહીબી છેતારનારા લોકહા જુઠા શિક્ષણામાય નાંય ફસાયા જોજે જી હાચ્ચી લાગહે. જેહેકેન લાફા ઉડીલ આગાડી-પાછાડી ડેકલેહે એને વારો એહે-તેહે ફેરવેહે.


જો તુમા એહેકેન કોઅહા તે જોવે ખ્રિસ્ત પાછો યી તોવે માન અભિમાન કોઅરા કારણ મિળી કા મા મેઅનાત કોઅના એને કામ નોકામ્યા નાંય ગીયા.


માન પ્રભુ ઈસુમાય આશા હેય કા આંય તિમોથીલ તુમહે ઈહીં તારાત દોવાડીહી, યાહાટી તુમહે બારામાય જાઆયન મા જીવાલ હારાં લાગે.


ઓ બાહાહાય, તુમહાન ખોબાર હેય, કા આમહે તાં ઈહીં યેયના ફાયદાહાટી આતા.


બાકી તિમોથી તુમહે તાઅને આમહે ઈહીં યેયન તુમહે બોરહા એને પ્રેમા હારી ખોબાર આખી, એને ઈ વાત બી આખી, કા તુમા સાદા પ્રેમ ને હાતે આમહાન યાદ કોઅતેહે, એને આમહાન મિળાહાટી કળવાળા કોઅતેહે, જેહેકેન આમા તુમહાન એઅરાહાટી કોઅજેહે.


Lean sinn:

Sanasan


Sanasan