Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતરનો પત્ર 3:7 - ગામીત નોવો કરાર

7 તેહેકેનુજ ઓ માટડાહાંય, તુમાબી પોતાના થેઅયેઆરે હોમાજદારીથી રોજા, એને ચ્યેહે દિયાન રાખા, કાહાકા ચ્યો તુમહેથી નોબળ્યો હેત્યો, યાહાટી તુમા ચ્યેહે આદર કોઆ. ઈ હોમજીન કા આમા બેની જીવના વરદાના વારીસ હેજે, જ્યેથી તુમહે પ્રાર્થનાયે માય રુકાવાટ નાંય યેય.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતરનો પત્ર 3:7
20 Iomraidhean Croise  

આંય પાછો તુમહાન આખતાહાવ, જોવે તુમહેમાઅને બેન માઅહે દોરતીવોય યોકદયે જરુરી વાતેહાટી યોકા મોનાકોય પ્રાર્થના કોઇન માગે, ચ્યાહાન હોરગામાઅને આબહો દી.


માટડો પોતાના થેઅયે પ્રતિ ચ્યા જવાબદારી પુરી કોએ, એને તેહેકોયનુજ થેઅયે બી માટડા પ્રતિ ચ્યે જવાબદારી પુરી કોએ.


એને પોરમેહેરા યોજના ઈ હેય, ઈસુ ખ્રિસ્તા હારી ખોબારે લીદે એકતામાય રોઅના લીદે ગેર યહૂદી લોક યહૂદી લોકહા બોરકાતમાય, એને યોક શરીરા ભાગ એટલે ખ્રિસ્તા મંડળી, એને પોરમેહેરાય યહૂદી લોકહાઆરે કોઅલા વાયદાહા ભાગી બોની.


તુમહે જીવન જીવના તરીકાકોય પોરમેહેરા પવિત્ર આત્માલ દુઃખી મા કોઅહા, પોરમેહેરાય પોતે કોઅલા વાયદાનુસાર પવિત્ર આત્મા દેયન, તુમહાવોય ચ્યા હક્કા મોહર લાવી.


બાકી ઈ તુમહેહાટી બી હેય, તુમા યોકાયોક માટડા પોત-પોતાની થેઅયેલ પોતાના હારકો પ્રેમ કોઆ, એને થેઅયોબી પોતાના માટડા આદર કોએ.


બોદે સમયે એને બોદયે રીતેકોય આપહાન તેહેકેનુજ પ્રાર્થના કોઅરા જોજે જેહેકેન પવિત્ર આત્મા આપહાન અગુવાઈ કોઅહે, એને વિનાંતી કોઅતા રા, એને જાગતા રા, કા બોદા પવિત્ર લોકહાહાટી હેય, એને કાયામ વિનાંતી કોઅતા રા.


ઓ માટડાહાંય, તુમહે થેઅયેહેવોય પ્રેમ કોઆ, ચ્યેહેઆરે ઓદરાય મા કોઅહા.


તુમહામાઅને યોકાયોક જાંઆ પોતાના થેઅયેવોય પવિત્ર એને માન હાતે વ્યવહાર રાખા જોજે.


જેથી આપા ચ્યા અનંતજીવન વારસદાર બોનાહાટી આશા થોવી હોકજે, જીં પોરમેહેરાય ચ્યા લોકહાન દાંહાટી વાયદો કોઅલો હેય, એને ચ્યા આમહાન ખાત્રી હેય કાહાકા પોરમેહેરે આપહાન ચ્યા સદા મોયાકોય લાયકે બોનાડલે હેય કાહાકા તો આમહાન ચ્ચા સદા મોયાકોય ગુના વોગાર ઠોરવે.


તે હોરગા દૂત ઓઅના કાય ઉદેશ્ય હેય? હોરગા દૂત ચ્યા હેય જ્યા પોરમેહેરા સેવા કોઅતાહા, એને પોરમેહેર ચ્યાહાન ચ્યા લોકહા મોદાત કોરાહાટી દોવાડેહે, જ્યા તારણ મેળાવતાહા.


ઓ થેઅયેહેય, તુમા પોત-પોતાના માટડાહા આધીનમાય રોજા, એટલે જો યાહામાઅને કાદો ઓહડો રોય જો પોરમેહેરા વચનાવોય બોરહો નાંય કોઅતો ઓરી,


Lean sinn:

Sanasan


Sanasan