Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતરનો પત્ર 3:4 - ગામીત નોવો કરાર

4 બાકી તુમહે દિલમાય હેય, તીંજ હેય જીં તુમહાન સુંદર બોનાડેહે, ઓ યોક નમ્ર એને અવિનાશી ગુણહા કોય સોજાવલો રોય, જો કા પોરમેહેરાહાટી બોજ કિમતી હેય.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતરનો પત્ર 3:4
40 Iomraidhean Croise  

તુમા મા શિષ્ય બોના, માયે પાયને હીખી લીયા કાહાકા આંય નમ્ર એને દિન હેતાઉ એને તુમહે જીવાલ દિલાસો મિળી.


“યેરૂસાલેમ શેહેરા લોકહાન આખા, એઆ, તુમહે રાજા તુમહેપાય યેય રિઅલો હેય, તો નમ્ર હેય, એને વોજો ઉચાકનારા ફુરક્યા વાછડા ઉપે બોહીન યેહે.”


ઓ આંદળા પોરૂષી લોકહાય, પેલ્લા વાટકા એને થાળી માજેરે ચોળા તોવે બાઆરે બી ચોખ્ખાં ઓઅરી.


ધન્ય હેતેં ચ્યે, જ્યેં નમ્ર હેતેં, કાહાકા દોરતી ચ્યાહા ઓઅરી.


ઓ મુર્ખાહાય, જ્યેય ઉપેરે ભાગ બોનાવ્યો, કાય ચ્યેજ માજેરે ભાગ બી નાંય બોનાવ્યો?


ઈસુવે ચ્યાહાન આખ્યાં, “તુમા તો માઅહા હામ્મે પોતાનાલ હાચ્ચાં દેખાડતાહા, બાકી પોરમેહેર તુમહે મન જાંઅહે, કાહાકા જીં વસ્તુ તુમહે નોજરેમાય મોહત્વા હેય, તીં પોરમેહેરા નોજરેકોય એઅના ખારાબ હેય.”


એને કોદહીબી નાંય મોઅનારા પોરમેહેરા મહિમાલ મોઅઇ જાનારા માઅહા, એને ચિડહા, એને જોનાવરહા એને હોઅપલીન ચાલનારા જીવહા મુર્તિ બોનાવીન ચ્યાહા ભક્તિ કોઅયી.


બાકી યહૂદી તોજ હેય, જો ચ્યા મોનામાય યહૂદી હેય, એને સુન્નત તી હેય, જીં પવિત્ર આત્માકોય એને હૃદયાકોય કોઅલા જાહે, બાકી તી નાંય હેય, જીં મૂસા નિયમાહા નુસાર કોઅલા જાહે, ઓહડા લોકહા વાહવા લોકહાકોય નાંય ઓએ, બાકી પોરમેહેર ચ્યાહા વાહવા કોઅહે.


કાહાકા આપા જાંઅજેહે કા આપહે જુનો પાપી સ્વભાવ ઈસુ ખ્રિસ્તાઆરે હુળીખાંબાવોય ચોડવી દેનલો ગીયો, જેથી આપહે શરીરામાય પાપા સ્વભાવ નાશ ઓઅય જાય, એને આપા પાછે પાપા ગુલામ નાંય રોજે.


આંય મા મોનથી તે પોરમેહેરા નિયમાહાકોય તે બોજ ખુશ ઓઅહું.


આંય તોજ પાઉલ જો તુમહે હામ્મે બોલવાથી બિઅતાહાવ, બાકી તુમહેથી દુર રોવાથી ઇંમાતવાળો બોની જાતહાવ, તુમહાન ખ્રિસ્તા નમ્રતા, એને કોમળતા લીદે વિનાંતી કોઅય રિયહો.


યાહાટી આમા ઈંમાત નાંય આરજે, જો આમે બારેના મનુષ્યત્વ નાશબી ઓઅતો જાહે, બાકી આમહે આત્મા દિહે-દિહે નોવો ઓઅતો જાહે.


નમ્ર રોઅના, સંયમ રાખના હેય, ઓહડા ગુણહા વિરુદમાય કોઅહોજ નિયમ નાંય હેય.


તુમા પુરીરીતે દિન, નમ્ર એને ધીરજવાન બોના, પ્રેમાકોય યોકબીજા બુલો સહન કોઅય લા.


યાહાટી જોવે પોરમેહેરાય તુમહાન ચ્યા પવિત્ર એને પ્રિય લોક ઓઅરાહાટી પોસંદ કોઅલા હેય, તે દયાળુ, ભલા કોઅનારા, દિન, નમ્ર એને સહન કોઅનારા બોના.


કાહાકા તુમા પાપી સ્વભાવાહાટી મોઅઇ ગીઅલે હેય એને તુમહે જીવન ખ્રિસ્તાઆરે પોરમેહેરામાય ગુપ્ત હેય.


એને જેહેકેન તુમહાન આમહાય હોમજાડ્યેલ, તેહેકેન શાંતીકોય જીવન જીવા, એને બીજહા વાતમાય નાંય પોડતા, એને પોતે મેઅનાત કોઇન કામાણી કોઅના કોશિશ કોઆ.


ઓહડા લોકહાન ચ્યા ઓદિકારાકોય જો પ્રભુ ઈસુ ખ્રિસ્તાય આમહાન દેનલો હેય, આમા ઈ આગના દેજહે એને હોમજાડજેહે, કા ધ્યાન દેયને શાંતીકોય મેઅનાત કોએ, એને પોતાની કામાણી માઅને ખાયન જીવે.


રાજ કોઅનારાહા હાટી એને બોદા લોકહાહાટી પ્રાર્થના કોઆ જ્યા ઓદિકારી હેય, જેથી ચ્ચા આપહાન શાંતીકોય એને હારેકોય રાંહાટી મોદાત કોઅય હોકે, એને આપા પોરમેહેરા ભક્તિ કોઅય હોકજે એને બીજહા આરે સાદા હારેકોય વ્યવહાર કોઅજે.


એને યે આશેકોય વિરુદ કોઅનારા લોકહાન નમ્ર બોનીન હોમજાડ કા ચ્યા લોક પોરમેહેરા દયાકોય પોસ્તાવો કોએ એને ખ્રિસ્તા બારામાય હાચ્ચાયેલ જાંઆય લે.


કાદાબી ખોટાં નાંય કોએ, જોગડો નાંય કોએ બાકી નમ્ર સ્વભાવાકોય રોઅના એને બોદા માઅહાન બોદી રીતે પ્રેમ કોય રોઅના.


યાહાટી બોદી મલીનતા એને વેર-ભાવ વોદના દુર કોઇન, ચ્ચા પોરમેહેરા વચનાલ નમ્રતાકોય માની લે, જીં તુમહે રુદયામાય વોઅલા ગીયા એને જીં તુમહે જીવા તારણ કોઅય હોકહે.


કાહાકા તુમહાન પોરમેહેરાપાઅને યોક નોવા જીવન મિળ્યહા, તુમહાન ઈ જીવન કાદ્યે ઓહડયે વસ્તુ થી નાંય મિળ્યાં, જીં નાશ ઓઅય જાઅરી, બાકી કાય ઓહડયે થી મિળ્યાં જીં કાયામ રોઅરી, એટલે, પોરમેહેરા જીવતા એને અનંત વચન થી મિળ્યહા.


બાકી ખ્રિસ્તાલ પોતાના રુદયામાય પ્રભુ હોમજીન ચ્યા માન કોઆ, એને જો કાદો તુમહાન તુમહે આશાયે બારામાય કાય પુછે, તે ચ્યાલ જાવાબ દાંહાટી કાયામ તિયાર રોજા, બાકી નમ્રતા એને આદર હાતે.


Lean sinn:

Sanasan


Sanasan