Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતરનો પત્ર 1:11 - ગામીત નોવો કરાર

11 ઈસુ ખ્રિસ્તા આત્મા ભવિષ્યવક્તાહા માય આતો, જીં ખ્રિસ્તા દુઃખ એને ચ્યા દુઃખહા પાછે મિળનારી મહિમા બારામાય ચ્યાહાન પેલ્લેથી આખી રિઅલો આતો. ભવિષ્યવક્તાહાય ઈ જાઅના કોશિશ કોઅયી કા આત્મા ચ્યાહાલ કાય દેખાડી રીઅલા આતાં, યો બોદ્યો વાતો કોવે ઓઅરી એને યો કેહેકેન પુર્યો ઓઅરી.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતરનો પત્ર 1:11
29 Iomraidhean Croise  

આંય, માઅહા પોહો મોઅઇ જાહીં કાહાકા પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, બાકી ચ્યા માઅહાન બોજ કોઠાણ શિક્ષા ઓરી જો માન દોઅય દાંહાટી મોદાત કોઅહે ચ્યા માઅહાહાટી, જો કાદાં ચ્યાલ જન્મોજ નાંય દેતા તીં હારાં ઓઅતા.


પાછે ચ્યાય ચ્યાહાન આખ્યાં, યો મા ચ્યો વાતો હેત્યો, જ્યો માયે તુમહેઆરે રા તોવે તુમહાન આખના જરુરી આતા કા જોલ્યો વાતો મૂસા નિયમશાસ્ત્રા એને ભવિષ્યવક્તાહા એને ગીતહા ચોપડયેહેમાય મા બારામાય લોખલાં હેય, બોદ્યો હાચ્યો સાબિત ઓએ.”


યશાયાય યો વાતો યાહાટી આખ્યેલ, કાહાકા ચ્યાય સોમાયા પેલ્લા ઈસુ મહિમા દેખ્યેલ એને ચ્ચાય ચ્ચા બારામાય વાતો કોઅયો.


એને ચ્યાહાય મુસીયા વિસ્તારા પાહી પોઅચીન, બિથુનિયા વિસ્તારામાય જાયના વિચાર્યા, બાકી ઈસુ આત્માય ચ્યાહાન જાં નાંય દેના.


બાકી જો પોરમેહેરા પવિત્ર આત્મા તુમહેમાય વાસ કોઅહે, તે તુમા પાપી સ્વભાવાનુસાર નાંય જીવે, બાકી પવિત્ર આત્માનુસાર જીવન જીવતેહે. જો કાદામાય પવિત્ર આત્મા નાંય હેય, તોવે તીં માઅહું ખ્રિસ્તા નાંય હેય.


એને આમી આપા ચ્યા પોહેં હેય, કાહાકા પોરમેહેરાય ચ્યા પોહા આત્માલ આપહે રુદયામાય દોવાડલા હેય, જીં આત્મા પોરમેહેરાલ “ઓ અબ્બા, ઓ પિતા” આખીન હાત કોઅહે.


કાહાકા કોઅહિબી ભવિષ્યવાણી કોદહીબી માઅહાથી તિયાર નાંય જાયી, બાકી પવિત્ર આત્માય લોકહા રુદયાલ બોઅયા, જોવે ચ્યાહાય પોરમેહેરાથી યેનલો સંદેશ આખ્યો.


જોવે આંય વોનાયો તે આંય ચ્યા હામ્મે ઉંબડો પોડી ગીયો જો મા આરે વાત કોઅય રિઅલો આતો, કાહાકા આંય ચ્યાલ પાગે પોડા જાય રિઅલો આતો, ચ્યેય માન આખ્યાં, “નાંય, મા પાગે મા પોડહે, કાહાકા આંય કેવળ પોરમેહેરા સેવાક હેતાંવ, જેહેકેન તું હેય એને તો બાહા બોઅહી જ્યેં ઈસુકોય પ્રગટ કોઅલી હાચ્ચાં શિક્ષણાવોય બોરહો કોઅતેહે એને માનતેહેં, કેવળ પોરમેહેરુજ હેય જ્યા તુલ ભક્તિ કોઅરા જોજે, કાહાકા ઈ પવિત્ર આત્મા હેય જીં પોરમેહેરા લોકહાન ઈસુકોય આખલા ગીઅલા હાચ્ચાં પ્રચાર કોઅરાહાટી લાયકે બોનાડેહે.”


Lean sinn:

Sanasan


Sanasan