Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 યોહાન 1:9 - ગામીત નોવો કરાર

9 જોવે પોરમેહેરા હામ્મે આપા આપહે પાપ કબુલ કોઅજેહે, તોવે તો આપહે પાપ માફ કોઅહે, એને આપહાન બોદા અન્યાય માઅને ચોખ્ખાં કોઅહે, કાહાકા તો બોરહાવાળો એને ધાર્મિક હેય.

Faic an caibideil Dèan lethbhreac




1 યોહાન 1:9
37 Iomraidhean Croise  

જેહેકોય ચ્યાહાય પાપહાલ માની લેદા તોવે યોહાને લોકહાન યારદેન નોયેમાય બાપતિસ્મા દેના.


યહૂદીયા વિસ્તારામાઅને, એને યેરૂસાલેમ શેહેરામાઅને બો બોદા લોક નિંગીન ઉજાડ જાગામાય બાપતિસ્મા દેનારા યોહાના સંદેશ વોનાયા ગીયા. જેહેકોય ચ્યાહાય પાપહાલ માની લેદા તોવે યોહાને લોકહાન યારદેન નોયેમાય બાપતિસ્મા દેના.


બાકી તો નાંય માન્યો એને બોલ્યો, “બાય, ચ્યાલ આંય નાંય વોળખું.”


ઓ ધાર્મિક આબા, દુનિયા લોકહાય તુલ નાંય જાંઆયો, બાકી માયે તુલ જાંઆયો, એને મા શિષ્યહાય બી જાંઆયો કા તુયેજ માન દોવાડયોહો.


એને ચ્યાહાય બોરહો રાખ્યેલ, ચ્યાહામાઅને બોજ લોકહાય યેઇન પોતપોતાના ખારાબ કામાંહાલ ખુલ્લી રીતે માની લેદા.


બાકી પોરમેહેરાય ચ્ચેજ સમયે ચ્યા ન્યાયપણા પ્રગટ કોઅરા માગી, જેથી ઈ સાબિત ઓઅય જાય કા પોરમેહેર પોતે ન્યાયી હેય એને ચ્યા બોદહાન ન્યાયી ઠોરવેહે, જ્યેં ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે.


પોરમેહેરાય તુમહાન ચ્યા પોહો ઈસુ ખ્રિસ્તાઆરે યોક કોઅલે હેય, કાહાકા પોરમેહેર જો વાયદો કોઅહે ચ્યા પ્રતિ તો વિશ્વાસયોગ્ય હેય.


એને પેલ્લા તુમહેમાય બી કોલહાક ઓહડા લોક આતા, બાકી તુમા પ્રભુ ઈસુ ખ્રિસ્તા નાવાકોય એને આમહે પોરમેહેરા આત્માકોય તુમહે પાપ દોવાય ગીયહા, એને તુમહાન પવિત્ર બોનાવ્યાહા એને પોરમેહેરા હામ્મે ન્યાયી ઠોરવ્યાહાં.


જેથી ચ્યેલ વચન એને બાપતિસ્મા કોય ચોખ્ખી કોઇન પવિત્ર બોનાવે.


ઈ યોક હાચ્ચી વાત એને માને હારખી હેય, કા ઈસુ ખ્રિસ્ત પાપી લોકહાન બોચાવાં યા દુનિયામાય યેનો એને પાપી લોકહામાય મોઠો પાપી આંય હેય.


ઓ ઈસુ ખ્રિસ્ત આપહેહાટી મોઅઇ ગીયો, જેથી આપહાન બોદા પાપાહામાઅને તારણ કોઇ હોકે, એને શુદ કોઇન આપહાન ચ્યા ખાસ લોક બોનાડી લેય, જ્યેં હારેં કામે કોઅરાહાટી મોઠી ઇચ્છા રાખતેહેં.


એને આપહે આશાયે કબુલાતેલ મજબુતથી દોઅય રાખતેં, કાહાકા પોરમેહેર ઇમાનદારીથી તો બોદા કોઅરી જીં ચ્યાય કોઅના વાયદો કોઅલો આતો.


આબ્રાહામા બોરહો કોઅના લીદેજ સારાયે પોતે ડાયી આતી તેરુંબી, મોયના રાંહાટી સામર્થ મેળવ્યા, કાહાકા ચ્યેલ બોરહો આતો કા પોરમેહેર તીંજ કોઅરી જો ચ્યાય વાયદો કોઅયેલ.


જેહેકેન તુમહાય હારેં કામે કોઅયેહે, એને આમીબી તુમા પોરમેહેરા નાવામાય પોરમેહેરા લોકહાહાટી પ્રેમથી સેવાયે કામ કોઅતેહે, યાહાટી પોરમેહેર તુમહાન નાંય વિહરાયી, કાહાકા તો ન્યાયી હેય.


બાકી જો આમા તીંજ કોઅજે જીં હારાં હેય જેહેકોય પોરમેહેર સિદ્ધ રુપામાય હારો હેય, જોવે આપા ઉજવાડામાય જીવજેહે, તોવે આપહે યોક-બિજા આરે સંગતી હેય, એને ચ્યા પાહા ઈસુવા લોય આપહાન બોદા પાપહાથી ચોખ્ખાં કોઅહે.


ચ્યે યોક ગીત આખી રીઅલે આતેં, જીં પોરમેહેરા સેવાક મૂસાય બોજ પેલ્લા આખલા આતા, ચ્યાહાય ઈસુવા મહિમા કોઅરાહાટી આખ્યાં. “ઓ સર્વશક્તિમાન પ્રભુ પોરમેહેર, જીં કાય તુયે કોઅયા તી મહાન એને અદભુત હેય, તું બોદા દેશહા રાજા હેય, તું જીં બી કોઅતોહો તી હાચ્ચાં એને ન્યાયી હેય.”


Lean sinn:

Sanasan


Sanasan