Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પ્રકટીકરણ 15 - કોલી નવો કરાર


સ્વર્ગદૂતો દ્વારા છેલ્લી આફતો

1 એની પછી મે આભમાં એક જુદી નિશાની જોય જો કે બોવ જ અદભુત અને બોવ જ નવાય પમાડે એવી હતી, ન્યા હાત સ્વર્ગદુત હતાં જે હાત જુદી-જુદી રીતની આફતો લીધેલા હતાં, આ આફતો છેલ્લી છે કેમ કે, જઈ ઈ પુરી થય જાહે તઈ પરમેશ્વરનો ગુસ્સો પુરો થય જાહે.

2 તઈ મે કાક જોયું જે દરિયાની જેવું દેખાતું હતું અને કાસની જેમ સમકતું હતું અને એમા આગ હોતન ભળેલી હતી, મે ઈ લોકોને પણ જોયા જે હિંસક પશુથી હારા નય, તેઓએ પશુની અને એની મૂર્તિનું ભજન નોતું કરયુ, અને એની ઉપર હિંસક પશુના નામની સંખ્યાની નીશાની નોતી લગાડી, ન્યા ઈ દરિયાની પાહે ઉભો હતો અને ઈ બધાએ એક વીણા પકડી હતી જે પરમેશ્વરે તેઓને આપી હતી.

3 ઈ એવી રીતેથી એક ગીત ગાતા હતાં જેમ પરમેશ્વરનાં ચાકર મુસાએ બોવ પેલા ગાયુ હતુ. ઈ ઘેટાના બસ્સાનુ ભજન કરવા હાટુ આ પરકારે ગાય: “પરભુ પરમેશ્વર, જે દરેક વસ્તુ ઉપર શાસન કરે છે, તમે જે કાય કરો છો ઈ શક્તિશાળી છે અને અદભુત છે! તમે સદાય ન્યાયી અને હાસુ કામ કરો છો. તમે બધાય મંડળીના લોકો હાટુ સદાય રાજા છો!

4 હે પરભુ, બધાય તમારીથી બીહે અને તમારુ સન્માન કરશે કેમ કે, તમે એકલા જ પવિત્ર છો. બધીય રીતના લોકો આયશે અને તમારુ ભજન કરશે, કેમ કે, તમે દેખાડું છે કે તમે બધાયનો ન્યાય હાસી રીતે કરયો છે.”

5 જઈ ઈ લોકોએ ગીત ગાવાનુ પુરું કરી દીધુ, તઈ મે જોયુ કે સ્વર્ગમા મંદિર ખુલુ હતુ, જે મળવાવાળા માંડવાની જેમ છે.

6-7 અને પછી હાત સ્વર્ગદુત જેને છેલ્લી હાત આફતોને લયને જાણ્યુ હતુ, તઈ તેઓ મંદિરથી બારે નીકળા, તેઓ શુદ્ધ, સમકદાર ધોળા લુગડા પેરેલા હતાં અને એની છાતીની સ્યારેય બાજુ હોનાની પટ્ટીઓ પણ હતી. પછી સ્યાર જીવતા પ્રાણીઓમાથી એકે દરેક સ્વર્ગદુતને પરમેશ્વર તરફથી જે સદાય જીવતા છે, ભયાનક ગુસ્સાથી ભરેલા એક-એક હોનાના પ્યાલા આપ્યા.

8 અને મંદિર પરમેશ્વરની મહિમા અને સામર્થ્યથી આવનાર ધુવાડાથી ભરાય ગ્યુ, ન્યા હુધી કોય પણ મંદિરમા જય હક્યુ નય, જયા હુધી ઈ હાતેય આફતો પુરી નો થય ગય, જેને હાત સ્વર્ગદુત લીયાવ્યા હતા.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan