Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -


પ્રેરિતોનાં કૃત્યો 24 - કોલી નવો કરાર


ફેલિકસ રાજ્યપાલની હામે પાઉલ

1 પાસ દિવસ પછી અનાન્યા પ્રમુખ યાજક કેટલાક વડીલો અને તર્તુલસ નામના વકીલને હારે લયને કાઈસારિયા શહેરમાં પુગીયો, તેઓએ રાજ્યપાલની હામે પાઉલ ઉપર આરોપ લગાડયો.

2 પાઉલને બોલાવવામા આવ્યો તઈ તર્તુલસ એના ઉપર આરોપ લગાડીને કેવા લાગ્યો કે, “હે મહાન ફેલિકસ, તારે આગણે અમે શાંતિ પામીએ છયી, અને તારી હમજણથી આ જાતી હાટુ ઘણીય ભુંડાય વય જાય.

3 અને અમે દરેક જગ્યા અને દરેક રીતેથી ફેલિકસનો આભાર માની છયી.

4 પણ ઈ હાટુ કે હું તારો જાજો વખત નથી લેવા માંગતો, હું તને વિનવણી કરું છું કે કૃપા કરીને અમારી એક-બે વાતો હાંભળી લે.

5 કેમ કે, અમે ઈ માણસને અશાંતિ ફેલાવનારો અને જગતની હારે યહુદી લોકોમા ભેદભાવ કરનારો, અને આ એક ટોળાનો આગેવાન પણ છે, જેણે નાઝરેથનો ઈસુ કેવામાં આવે છે.

6 એણે મંદિરને અશુદ્ધ કરવાની કોશિશ કરી, પણ અમે એને પકડી લીધો, અને પોતાના નિયમ પરમાણે દંડ દય હકી છયી.

7 પણ સિપાય દળના સરદાર લુકીયસે એને જબરદસ્તીથી અમારા હાથમાંથી છોડાવી લીધો,

8 અને આની ઉપર આરોપ લગાડનારાને તારી હામે આવવાની આજ્ઞા દીધી, આ બધીય વાતોને જેના વિષયમાં અમે બધાય એના ઉપર આરોપ લગાડીએ છયી, તુ પોતે એનો પારખો કરીને હાસાયને જાણી લે.”

9 યહુદી લોકોએ પણ એનો સાથ દયને કીધું કે, આ વાત હાસી છે.


પાઉલનો જવાબ

10 જઈ રાજ્યપાલે પાઉલને બોલવાનો ઈશારો કરયો, તો એણે જવાબ દીધો, મે આ જાણીને કીધું કે, તુ ઘણાય વરહથી આ દેશનો ન્યાય કરે છે, ઈ હાટુ રાજી થયને જવાબ દવ છું

11 તુ પોતે જાણી હકશો કે જઈથી હું યરુશાલેમ શહેરમાં ભજન કરવા હાટુ મંદિરમાં આવ્યો એને, બાર દિવસ કરતાં વધારે થયા નથી.

12 મને દોષ દેનારાઓએ નતો મંદિરમાં નતો યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં અને નતો શહેરમાં કોયની હારે વાદ-વિવાદ કરતાં કે લોકોને ઉશ્કેરતાં જોયો,

13 અને ઈ એવી વાતુને, જેના વિષેમાં મારી ઉપર હવે આરોપ લગાડે છે, તારી હામે પુરાવો નો આપી હકે.

14 પણ હું તારી હામે અપનાવું છું કે, આ યહુદી આગેવાનોને લાગે છે, કે હું મસીહના મારગનુ પાલન કરું છું, જેને ઈ ખોટો મારગ કેય છે, પણ હું તારી હામે આ માની લવ છું કે, હું ઈ જ મારગ પરમાણે પોતાના બાપા દાદાના પરમેશ્વરનુ ભજન કરું છું, અને જે વાતો નિયમમાં અને આગમભાખીયાની સોપડીમા લખી છે, ઈ બધાય ઉપર વિશ્વાસ કરું છું

15 અને પરમેશ્વરની આશા રાખું છું, જે ઈ પોતે પણ રાખે છે કે, ન્યાયી અને અન્યાયીને પરમેશ્વર મરેલામાંથી જીવતા કરી દેય છે.

16 એનાથી હું પોતે કોશિશ કરું છું કે, પરમેશ્વર અને માણસની નજરમાં મારૂ મન સદાય નિરદોષ રેય.

17 બોવ વરહ પછી પોતાના ગરીબ લોકોની હાટુ દાન પુગાડીને, અને પરમેશ્વરને બલિદાન સડાવવા યરુશાલેમ શહેરમાં પુગ્યા હતા.

18 ઈ જ વખતે તેઓએ મને મંદિરમાં શુદ્ધ થાવાની વિધિ પુરી કરતાં જોયો, ન્યા કોય ગડદી કે ન્યા કોય દેકારો નોતો. પણ ન્યા આસિયાના થોડાક યહુદી લોકો હાજર હતા, જેઓએ હુલ્લડ કરયુ, જે તેઓની લાયક હતું,

19 પણ જો મારી વિરુધ તેઓની પાહે કાય વાંધો હોય તો તેઓને તમારી હુધી આસિયા પરદેશ આવીને મારી ઉપર આરોપ લગાડત.

20 આવો પોતે જ બતાવો કે, જઈ હું મોટી સભાની હામે ઉભો હતો, તો તેઓએ મારામાં કેવો દોષ જણાતો હતો.

21 ખાલી એક આરોપ મારી ઉપર લગાડી હકે છે, આ ઈ જ છે કે, જઈ હું એની વસ્સમાં ઉભો રયને ઈ જ અવાજથી કીધું હતું કે, “આજ મારો તમારા દ્વારા ન્યાય કરવામા આવી રયો છે, કેમ કે હું વિશ્વાસ કરું છું કે, પરમેશ્વર ઈ લોકોને મરેલામાંથી જીવતા કરશે.”

22 પણ ફેલિકસને ઈ મારગ વિષે વધારે પાક્કી જાણકારી હતી, એટલે એણે આવુ ક્યને ટાળી દીધુ કે, “જઈ લુકિયસ અમલદાર આયશે, તઈ હું તમારો સુકાદો કરય.”

23 અને હો સિપાયના અધિકારીને આજ્ઞા દીધી કે, પાઉલને સોકીદારની નજરમાં રાખો, પણ એના મિત્રોમાંથી કોકને એની સેવા કરવા દયો.


ફેલિકસ અને દ્રુસિલા હામે પાઉલ

24 થોડાક દિવસ પછી રાજ્યપાલ ફેલિકસ પોતાની બાયડી દ્રુસિલાને, જે યહુદી હતી, હારે લયને કાઈસારિયા શહેરમાં આવ્યા અને પાઉલને બોલાવીને ઈ વિશ્વાસના વિષયમાં, જે મસીહ ઈસુ ઉપર છે, એનાથી હાંભળો.

25 જઈ પાઉલે જે પરમેશ્વરની હામે હારું છે, ઈ કરીને અને પોતાની ઈચ્છા ઉપર કાબુ રાખીને અને પરમેશ્વરની દ્વારા આવનાર ન્યાયના વિષયમાં બતાવવાનું સાલું કરયુ, તો ફેલિકસે ભયભીત થયને જવાબ દીધો, “અટાણે તો તુ જા, જઈ મારી પાહે વખત હશે, હું પોતે તને બોલાવી લેય.”

26 મુશ્કેલીઓ, ફેલિકસ ઈ વાતોના વિષયમાં બીતો હતો જે પાઉલે કીધી હતી, પછી પણ ઈ દરેક વખતે એને બોલાવતો હતો, અને એની હારે વાત કરતો હતો, કેમ કે ઈ આશા રાખતો હતો કે, પાઉલ જેલમાંથી છુટવા હાટુ રૂપીયા દેહે.

27 પણ જઈ બેય વરહ વયા ગયા તો ફેલિકસની જગ્યાએ પોર્કિયસ ફેસ્તસ રાજ્યપાલ બની ગયો, અને ફેલિકસ યહુદીને રાજી કરવા કે ઈચ્છાથી પાઉલને જેલખાનામાં મુકી ગયા.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan