Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 134 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


પ્રભુની સ્તુતિ ગાવા સર્વ સેવકોને હાકલ
ચઢવાનું ગીત.

1 હે યહોવાના મંદિરમાં રાત્રે ઊભા રહેનારા, યહોવાના સર્વ સેવકો, તમે યહોવાને‍ સ્તુત્ય માનો.

2 પવિત્રસ્થાન તરફ તમે તમારા હાથ ઊંચા કરીને યહોવાને સ્તુત્ય માનો.

3 આકાશ તથા પૃથ્વીને ઉત્પન્‍ન કરનાર યહોવા સિયોનમાંથી તને આશીર્વાદ આપો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan