Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

એસ્તેર 10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


અહાશ્વેરોશ અને મોર્દખાયની મહાનતા

1 અહાશ્વેરોશ રાજાએ દેશ ઉપર તથા સમુદ્રના બેટો ઉપર કર નાખ્યો.

2 તેના પરાક્રમનાં તથા તેના સામર્થ્યનાં સર્વ કૃત્યો, તથા જે ઉચ્ચ પદવીએ રાજાએ મોર્દખાયને ચઢાવ્યો હતો તેનો સંપૂર્ણ હેવાલ માદાયના તથા ઈરાનના રાજાઓના કાળવૃત્તાંતોના પુસ્તકમાં લખેલો છે.

3 કેમ કે યહૂદી મોર્દખાય અહાશ્વેરોશ રાજાથી બીજા દરજ્જાનો, તથા યહૂદીઓમાં મહાન પુરુષ ગણાતો હતો અને પોતાના દેશબંધુઓનો માનીતો હતો; કારણ કે પોતાના લોકોનું હિત શોધતો અને તેઓ વધારે ને વધારે આબાદ થાય તે માટે યત્ન કરતો હતો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan