Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 134 - પવિત્ર બાઇબલ C.L.


પ્રભુની સ્તુતિ માટે આમંત્રણ
યજ્ઞકારોને સ્તુતિ માટે આવાહન

1 પ્રભુના મંદિરમાં દર રાત્રે ઊભા રહીને સેવા ભક્તિ કરનારા હે પ્રભુના સેવકો, તમે સૌ પ્રભુને ધન્ય કહો!

2 પવિત્રસ્થાન તરફ આરાધનામાં તમારા હાથ ઊંચા કરો, અને પ્રભુને ધન્ય કહો!


યજ્ઞકારોની ભક્તોને આશિષ

3 આકાશ અને પૃથ્વીના સર્જનહાર પ્રભુ તમને સિયોનમાંથી આશિષ આપો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan