Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 117 - પવિત્ર બાઇબલ C.L.


પ્રભુની સ્તુતિ

1 હે સર્વ દેશો, પ્રભુની સ્તુતિ કરો; હે સર્વ પ્રજાઓ, તેમને ઉન્‍નત માનો.

2 કારણ, તેમનો પ્રેમ શ્રેષ્ઠ છે અને તેમનું વિશ્વાસુપણું સર્વકાલીન છે. યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ!

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan