Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

રોમનોને પત્ર 13 - ગામીત નોવો કરાર


ઓદિકાર્યાહા આધીન રોઅના

1 દરેક માઅહું સરકારી ઓદિકારી લોકહા આધીન રોય, કાહાકા પોરમેહેરા પોરવાનગી કોય ચ્ચાહાન ઓદિકાર દેવાયેહે, એને જ્યા ઓદિકારી હેય ચ્યા પોરમેહેરાપાઅને ઠોરાવલા ગીઅલા હેય.

2 યાહાટી જીં કાદાં ઓહડા ઓદિકારી માઅહા વિરોદ કોઅહે, તી પોરમેહેરા નિયમાહા વિરુદ કોઅહે, એને વિરુદ કોઅનારાહાન ડૉડ મિળી.

3 જો કાદાં હારાં કામ કોઅહે, ચ્યાલ ઓદિકાર્યાલ બીઅના ગોરાજ નાંય હેય, બાકી જો ખારાબ કામ કોએ, ચ્યાલ ઓદિકાર્યા બિક હેય, જો તું ઓદિકાર્યા પાઅને બિકવોગર રા માગતોહો, તે હારાં કામ કોઅતો રો, એહેકેન તો તુમહે વાહવા કોઅરી.

4 કાહાકા ઓદિકારી તો મોદાત કોઅરાહાટી પોરમેહેરાપાઅને સેવક નેમલો હેય, બાકી તું ખારાબ કામ કોએ, તે તું બિક રાખ, કાહાકા ઓદિકાર્યાપાય ડૉડ દેઅના ઓદિકાર હેય.

5 તું પોરમેહેરા ડૉડાપાઅને બોચાંહાટી આધીન નાંય રોઅના બાકી અંતકરણ થી બી તુમહાય ઓદિકાર્યાહા આધીન રોઅના હેય.

6 યાહાટી કર બી દા, કાહાકા શાસન કોઅનારા પોરમેહેરા સેવક હેય, એને ચ્યા સદા યાજ કામામાંય લાગલા રોતહા.

7 ચ્યાહાટી બોદહા હક્ક ચુકવી દા, જ્યા પાય કર લેયના હક્ક હેય ચ્ચાલ કર બોઅય દા, જ્યાલ જકાત જોજહે ચ્યાલ જકાત દા, એને જ્યાહાલ આદર દેઅના હેય, ચ્યાહાન આદર દા, એને જ્યાહાન માન દેઅના હેય, ચ્યાહાન માન દા.


યોકબીજાવોય પ્રેમ કોઅના

8 તુમહાન યોક વાતમાય યોકબીજા કર્જદાર બોનના હેય, એને તી વાત હેય તુમા બોદે યોકબીજાવોય પ્રેમ કોઆ, કાહાકા જો કાદો પ્રેમ કોઅહે ચ્યાય મૂસા નિયમ પુરી રીતેકોય પાલન કોઅયા.

9 મૂસા નિયમમાય યો આગના હેય, જેહેકેન કા, “વ્યબિચાર નાંય કોઅના, ખૂન નાંય કોઅના, ચોરી નાંય કોઅના, લોબ નાંય કોઅના,” એને યેહેલ છોડીન બીજી કોયબી આગના હેય તે બોદા સારાંશ યે આગનામાય હેય, કા “તું પોતાવોય જેહેકેન પ્રેમ કોઅતોહો તેહેકેન પ્રેમ બીજહાવોયબી કોઓ.”

10 કાહાકા પ્રેમ બીજહા જુઠા નાંય કોઅય, યાહાટી પ્રેમ કોઅના મૂસા નિયમ પુરીરીતે પાલન કોઅના હેય.


ખ્રિસ્તાલ માની લેઅના

11 તુમા એહેકોય જરુર કોઅયા કોઆ, કાહાકા તુમા સમયાલ જાંઅતેહે, યાહાટી આમી તુમહાન નિંદે માઅને જાગી ઉઠીન સાવધાન ઓઅય જાઅના સમય યેય ગીયહો, કાહાકા જ્યા સમયે આપહાય બોરહો કોઅલો આતો, ચ્યા સોમાયા વિચાર કોઆ આમી આપહે તારણ પાહી હેય.

12 એહેકેન લાગહે કા રાત લગભગ વિતી ગીયહી, એને ઉજાળાં ઓઅય જાં કોઅહે, યાહાટી આપા ખારાબ કામહાલ જ્યેં આંદારાં માય કોઅતેહે છોડીન ઉજવાડા આથીયાર બાંદી લા.

13 આપા દિહયા ઉજવાડામાય જીવનારા લોકહા હારકા જીવજે, ભોગ વિલાસ, નશાબાજી, વ્યબિચાર, લુચ્ચાઈ, જોગડો કોઅના એને ઈર્ષ્યામાય જીવન નાંય જીવના.

14 બાકી તુમા પ્રભુ ઈસુ ખ્રિસ્તાલ આથીયાર બોનાવા, એને શરીરા પાપી ઇચ્છા પુરાં કોઅરા ઉપાય મા કોઅહા.

Gamit Bible (ગામીત), by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan