Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

માથ્થી 22 - ગામીત નોવો કરાર


વરાડા ખાયનાં દાખલો
( લુક. 14:15-24 )

1 આજુ ઈસુ ચ્યાહાન દાખલા દેયન આખા લાગ્યો,

2 “હોરગા રાજ્ય યા દાખલા હારખા હેય, યોક રાજા આતો, ચ્યા પોહા વોરાડ કોઅયા,

3 એને ચ્યાય ચ્યા ચાકારાહાન વોરાડામાય આમંત્રિત લોકહાન હાદાં દોવાડયા, બાકી ચ્યા નાંય યાં માગેત.

4 આજુ યોકદા ચ્યે બિજા ચાકારાહાન દોવાડયા, એને ચ્યાહાન આખ્યાં, ‘જ્યાહાન હાદહ્યા ચ્યાહાન આખા કા એએયા, માયે જેવાણ તિયારી કોઅયા, એને મા બોયલ એને પાળલે વાછડેં ખાંહાટી માઅલે હેતેં, એને બોદા તિયારીજ હેય, વોરાડા જેવણામાય યા.’

5 બાકી ચ્યાહાય નોજાર અંદાજ કોઅયી બાકી ચ્યા પોત-પોતેહે કામે નિંગી ગીયા, કોલાહાક જાંઆ રાન ગીયા એને કોલાહાક જાંઆ વેપાર કોઅરા ગીયા.

6 એને બીજહાંય ચ્યા ચાકારાહાન દોઓઈન નકાર કોઅયા એને માઆઇ ટાક્યા.

7 જોવે રાજા ઈ વોનાયો, તોવે રાજા ખિજવાઈ ગીયો, એને ચ્યા સીપાડાહાલ દોવાડીન ચ્યા ખૂન્યાહાન માઆઇ ટાક્યા, એને ચ્યાહા શેહેરેં બાળી ટાક્યેં.

8 પાછે ચાકારાહાન આખ્યાં, ‘વોરાડા જેવાણ તે તિયારીજ હેય બાકી હાદલા લોક લાયકે નાંય બોન્યા.

9 યાહાટી આમી તુમા બારે બોદે જાગે જાયા, એને જોલાબી લોક તુમહાન મીળે, ચ્યા બોદહાન વરાડામાય ખાં હાદી લીયા.’

10 ચાકાર બારે ગીયા, એને બોદહાન ટોળો કોઅયા, હારાં માઠાં જીં મિળ્યાં તીં, એને વોરાડયો માંડવો વોરાડયાહા કોય બાઆઈ ગીયો.”

11 “જોવે રાજા વોરાડયાહાન એરા માજા યેનો, તોવે ચ્યે તાં યોક માઅહાલ દેખ્યો, તો વોરાડા ફાડકે પોવ્યા વોગાર યેનેલ.

12 તોવે રાજાય ચ્યાલ પુછ્યાં, ‘ઓ મા દોસ્તાર, વોરાડા ડોગલેં પોવ્યા વોગાર તું ઈહીં કાહા યેનો?’ બાકી તી માઅહું ઠાવકાજ રિયા.

13 તોવે રાજાય ચાકારાહાન આખ્યાં, ‘એલાલ આથ પાગ બાંદિન બાર્યા આંદારામાય ટાકી દિયા, તાં એલા રોડના એને દાત કોકડાવના રોય.’

14 કાહાકા બોજ લોક હાદલા હેતા બાકી નિવાડલા વોછાજ હેતા.”


કૈસરાલ કર દેઅના
( માર્ક 12:13-17 ; લુક. 20:20-26 )

15 તોવે પોરૂષી લોકહાન જાયને આંદાર-આંદાર વિચાર કોઅયા, કા ચ્યાલ કેહેકેન વાત્યેહેમાય ફસાવજે.

16 ચ્યાહાય પોતાના શિષ્યહાન હેરોદ લોકહા ટોળા આરે ઈસુવાપાય ઈ આખા દોવાડયા, “ઓ ગુરુ, આમા જાંઅજેહે કા, તું સાદા હાચ્ચાં આખતોહો એને તું યા બારામાય ચિંતા નાંય કોએ કા લોક તો બારામાય કાય વિચાર કોઅતાહા, કાહાકા તું બોદહાઆરે હારકો વેવાહાર કોઅતોહો, બાકી પોરમેહેરા વાટ હાચ્ચાયે પરમાણે હિકાડતોહો. તે પાછે આમી આમહાન આખ, કાય કૈસરાલ કર દેઅના આમે નિયમા વિરુદ હેય?

17 તે પાછે આમી આમહાન આખ, કાય કૈસરાલ કર દેઅના આમે નિયમા વિરુદ હેય?”

18 ઈસુવાય ચ્યાહા ખારાબી એઇન આખ્યાં, “ઓ ડોંગી તુમા માન જુઠા આખવાકોય ફસવા કોશિશ કાહા કોઅય રીઅલા હેય?”

19 માન યોક દીનાર (૧ દીનાર એટલે યોકા દિહા કાંબારાં ઓઅહે) આંઆઈ દિયા, માન એરા દિયા.

20 તોવે ચ્યે ચ્યાહાન આખ્યાં, “ઓ ફોટો એને નાંવ કા હેય?”

21 ચ્યાહાય આખ્યાં, “કૈસરા” તોવે ચ્યે ચ્યાહાન આખ્યાં, “જીં કૈસર રાજા હેય, તીં કૈસરાલ દિયા, એને જીં પોરમેહેરા હેય, તીં પોરમેહેરાલ દિયા.”

22 ઈ વોનાઈન, ચ્યાહાન નોવાય લાગી, એને ચ્યાલ છોડીન ચ્યા ચાલ પોડ્યા.


પાછા જીવી ઉઠના એને વરાડા બારામાય
( માર્ક 12:18-27 ; લુક. 20:27-40 )

23 ચ્યેજ દિહી સાદૂકી ટોળા કોલહાક લોક ઈસુવાપાય યેના, સાદૂકી ટોળો ઈ માનેત કા મોઅલા માઅને પાછા જીવતા નાંય ઓઅઇ હોકે.

24 ચ્યાહાય ચ્યાલ પુછ્યાં. “ઓ ગુરુ, મૂસાય આખલા આતા, કા જોવે કાદો પોહાલ પૈદા કોઅયા વોગાર મોઅઇ જાય, તો ચ્યા બાહા ચ્યા થેઅયેઆરે વોરાડ કોઇન ચ્યા બાહાહાટી પોહેં પૈદા કોએ.

25 આમી આમહે ઈહીં હાંત બાહા આતા, બોદહા મોઠા બાહાય વોરાડ કોય લેદા બાકી વોગાર પોહાહા તો મોઅઇ ગીયો. ચ્યાહાટી ચ્યે થેએયેલ બિજા બાહે રાખી.

26 યેજપરમાણે બિજા બાહે ચ્યે વિધવાયેલ રાખી લેદી, બાકી તોબી વોગાર પાહાહા મોઓઈ ગીયો, એને તીજ વાત તીજા બાહા આરે જાઈ. એને બોદા હાંતી બાહાહા આરે જાઈ,

27 છેલ્લે, તી થેએબી મોઓઈ ગિઇ.

28 એને આમી આમહાન આખ, આમી યે થેએયે વોરાડ હાંત માટડાઆરે ઓઅયા, તે જોવે મોઅલા માઅને પાછા જીવતા ઓઈ, તોવે તી કા થેએ રોય? કાહાકા તી હાંતહ્યા થેએ આતી.”

29 ઈસુવે ચ્યાહાન આખ્યાં, “તુમા જુઠા હેય કાહાકા તુમા નાંય જાંએતકા પવિત્રશાસ્ત્ર કાય આખહે, એને તુમા પોરમેહેરા સામર્થ્યા બારામાય નાંય જાંએત.

30 કાહાકા જોવે મોઅલા માઅને પાછા જીવી ઉઠી, તોવે તે નાંય માટડા એને નાંય થેઅયો વોરાડ કોઅરી, બાકી હોરગામાય રોનારા પોરમેહેરા દૂતહા રોકે રોય.

31 એને મોઅલા માઅને પાછા જીવી ઉઠી ચ્યા બારામાય તુમાહાય નાંય વાચ્યાહાં કા તુમહાન પોરમેહેર આખહે.

32 ‘આંય આબ્રાહામા પોરમેહેર, એને ઈસાકા પોરમેહેર, એને યાકૂબા પોરમેહેર હેતાઉ?’ તો મોઅલાહા પોરમેહેર નાંય, બાકી જીવતાહા પોરમેહેર હેય.”

33 જોવે ચ્યા ઈ વોનાયા, તોવે ચ્યા, ચ્યા હિકાડનાથી બોજ નોવાય પામ્યા.


બદાહાથી મોઠી આગના
( માર્ક 12:28-34 ; લુક. 10:25-28 )

34 જોવે પોરૂષી લોક વોનાયા કા ઈસુવે સાદૂકીયાહાન ઠાવકાજ રાખ્યા, તોવે ચ્યા ટોળો વોળ્યા,

35 એને ચ્યાહામાઅને યોક મૂસા નિયમ હિકાડનારો ગુરુ, ઈસુવા પારાખ કોઅરાહાટી ચ્યાલ પુછ્યાં કા.

36 “જોલ્યો આગના નિયમશાસ્ત્રામાય દેનહ્યો, ચ્યાહામાઅને બોદયેહેમાય મોહત્વા આગના કોઅહી?”

37 ઈસુય ચ્યાલ આખ્યાં, “પ્રભુ પોરમેહેરાવોય તો પુરાં મોનથી, એને બોદા જીવા કોઇન, એને આખી બુદયે કોઅઈન, એને આખ્યે ગોત્યે કોઇન પ્રેમ રાખજે.

38 ઈજ પેલ્લી એને મુખ્ય આગના હેય.

39 એને બીજી યા રોકીજ હેય કા, તો પોતાવોય જોલો પ્રેમ રાખતોહો તોલોજ તું તો પોડોશાવોય તો રોકો પ્રેમ રાખ.

40 યોજ બેની આગના બોદા નિયમશાસ્ત્રા એને ભવિષ્યવક્તાહા આધાર હેય.”


ખ્રિસ્ત કા પોહો હેય?
( માર્ક 12:35-37 ; લુક. 20:41-44 )

41 જોવે પોરૂષી લોક યોખઠા આતા, તોવે ઈસુવે ચ્યાહાન પૂછ્યાં:

42 “ખ્રિસ્તા બારામાય તુમહાન કાય લાગહે? તો કા પોહો હેય?” ચ્યાહાય જાવાબ દેનો, “દાઉદ રાજા.”

43 તોવે ઈસુવે ચ્યાહાન આખ્યાં, “તોવે દાઉદ રાજા આત્મામાય રીન ચ્યાલ કેહેકેન પ્રભુ આખી હોકહે?”

44 પ્રભુ પોરમેહેરાય મા પ્રભુવાલ આખ્યાં, “તું મા જમણે આથે બોહો, જાવ લોગુ આંય તો દુશ્માનાહાન આરવી નાંય દાંઉ તાંઉલોગુ.”

45 દાઉદ રાજા પોતેજ ચ્યાલ પ્રભુ આખહે, પાછે તો ચ્યા પોહો કેહેકેન ઓઅહે?

46 કાદો ચ્યાલ યોકબી વાત આખી નાંય હોક્યા, એને તોદહિને ચ્યાહાન સાવાલ પૂછના કાદા ઈંમાત નાંય ચાલી.

Gamit Bible (ગામીત), by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan