Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

માથ્થી 13 - ગામીત નોવો કરાર


બિયારો પોઅનારા દાખલો
( માર્ક 4:1-9 ; લુક. 8:4-8 )

1 તોદિહી ઈસુ ગોઅરે નિંગીન દોરિયા મેરે જાયને બોઠો.

2 તોવે ચ્યાપાય બોજ મોઠી ગીરદી બેગી ઓઈ ગીયી, કા તો ઉડીમાય ચોડી ગીયો, એને બોદે માઅહે મેરાવોય ઉબે રિયે.

3 એને ઈસુવે ચ્યાહાન દાખલો દેયન બોજ વાતો હિકાડયો: “યોક ખેડુત, બિયારો પોઆ રાનામાય ગીયો

4 એને પોએ તોવે કોલોહોખાન બિયારો વાટે મેરે પોડયો, એને ચિડેં પોડીન તીં ખાય ગીયે.

5 એને કોલોહોખાન બિયારો ખડકાવાળી જમીનમાય પોડયો, તાં કાદુ ઓછો આતો, ચ્યાહાટી બિઇ તારાતુજ ઉદી નિંગ્યા, કાહાકા તાં કાદુ ઉંડે લોગુ નાંય આતો.

6 બાકી બોપરેહે દિહી ચોડયો એને તીડકો લાગ્યો તોવે તારાત તીં કોમાઈ ગીયા, એને મુળે નાંય બોઠે ચ્યાહાટી તીં ઉખાઈ ગીયા.

7 એને કોલોહોખાન બિયારો કાટાહા જેખરાહામાય પોડયો, એને કાટેં વોદી ગીયે એને દાબાઈ ગીયો.

8 કોલોહોખાન બિયારો હારી જમીનમાય પોડયો, એને હારાં પાક્યા, કોલાહાક તીહી ગોણા, કોલાહાક હાંઈટ ગોણા, કોલાહાક હોવ ગોણા.

9 જ્યા વોનાયા હાટી તિયાર હેય ચ્યા વોનાય લેય.”


દાખલો દેઅના હેતુ
( માર્ક 4:10-12 ; લુક. 8:9-10 )

10 તોવે શિષ્યહાય ઈસુવા પાહાય યેઇન ચ્યાલ આખ્યાં, “એલહાન તું કાહા દાખલાહામાય નોકીજ હોમજાડતોહો?”

11 ઈસુવે જાવાબ દેનો, “તુમા તે પોરમેહેરા રાજ્યા દોબલી વાતો જાંઅતાહા, બાકી જ્યા માયેવોય બોરહો નાંય કોએત ચ્યા નાંય જાંએ.”

12 કાહાકા જ્યા પાય હોમાજ હેય, તો વોદારી હોમાજ મેળવી, બાકી જ્યા પાય કાય હોમાજ નાંય મીળે, ચ્યાપાય જીં વોછીબી હોમાજ ઓરી તીં બી ચ્યાપાઅને ખોવાય જાય.

13 આંય ચ્યાહાન દાખલાહા માંયજ હોમજાડતાહાવ, કાહાકા ચ્યા એએયા કોઅતાહા બાકી જાંએ નાંય, એને વોનાતાહા બાકી હોમજેત નાંય.

14 ચ્યાહા બારામાય યશાયા ભવિષ્યવક્તા આખલી ઈ ભવિષ્યવાણી પુરી ઓઅહોય: તુમા કાનાહાકોય તે વોનાયા, બાકી હોમજાહા નાંય; ડોળાહાકોય એએહા, બાકી તુમહાન હુજ નાંય પોડી.

15 કાહાકા યા લોકહા મોન કોઠાણ બોની ગીયહા, એને ચ્યે કાનાહાકોય વોછા વોનાતેહે, એને ચ્યાહાય પોતે ડોળા મીચી લેદહા, કા એહેકેન નાંય ઓએ કા ડોળાકોય એઅતા લાગે, કાનાકોય વોનાતા લાગે, મોનાકોય હોમજે, એને મા એછે વોળી યેય કા આંય ચ્યાહાન હારાં કોઅહુ.

16 બાકી તુમહે ડોળા ધન્ય હેય, કાહાકા ચ્યા એઅતાહા; એને તુમહે કાન ધન્ય કાહાકા ચ્યા વોનાતાહા.

17 કાહાકા આંય હાચ્ચાં આખતાહાવ, બોજ ભવિષ્યવક્તા એને ન્યાયી લોકહાય તુમા જીં એઅતાહા તીં એરા ઇચ્છા રાખી, બાકી નાંય એએઈ હોક્યા એને તુમા વોનાતાહા તીં વોનાયા બોજ ઇચ્છા આતી, બાકી નાંય વોનાય હોક્યા.


બિયારો પોઅનારા દાખલો હમજાડના
( માર્ક 4:13-20 ; લુક. 8:11-15 )

18 “આમી તુમા પોઅનારા દાખલો વોનાયા.

19 વાટેમાય પોડલો બિયારો ચ્યા હારખા હેતા, જીં માઅહું વચન વોનાયે બાકી તારાતુજ સૈતાન યેઇન ચ્યાહા મોનામાઅને વચન વિહરાવી દેહે.

20 બિજા લોક ખડકાવાળી જાગા હારકા હેય જાં વોછોજ બિયારો પોડહે, યાહાટી ચ્યે વચન વોનાયને તારાતુજ આનંદથી માની લેતહેં,

21 બાકી પોરમેહેરા વચન ચ્યાહા મોનામાય ઉંડે નાંય ઉત્યા, ચ્યાહાટી ચ્યે વોછા દિહાપુરતે રોતેહેં, ચ્યા પાછે પોરમેહેરા વચના લેદે જોવે ઓડચણ કા દુઃખ યેહે તોવે ચ્યે તારાતુજ ટાકી પોડતેહે.

22 બિજા લોક કાટાહા જેખરાહા હારકા હેય, ચ્યાહાય તે વચન વોનાય લેદા, એને જીવના બારામાય ચિંતા, પોયહા લોબ, એને બીજી લાલચ યેઇન પોરમેહેરા વચનાલ દાબી દેના, એને ચ્યે નોકામ્યા જીવન જીવતેહે.

23 બિજા લોક હારી જમીની હારકા હેય, પોરમેહેરા વચન વોનાઈન હોમજેહે, એને ફળબી દેહે; કાદા હોવ ગોણા દેય, કાદા હાંઈટ ગોણા, એને કાદા તીહી ગોણા દેય.”


ગોંવ એને કડવા દાણા

24 ઈસુવાય ચ્યાહાન બિજો દાખલો દેનો કા, “હોરગા રાજ્ય ચ્યા બિયારો પોઅનારા ખેડુતા હારકા હેય જ્યાંય ચ્યા પોતાના રાનામાય હારો બિયારો ટાક્યો.

25 બાકી બોદા લોક હૂવી રીઅલા આતા, તોવે ચ્યા દુશ્માન રાતી યેઇન જાં ગોંવ પોઅલા આતા ચ્યાહામાય ટોળ્યા બિયારો પોઓઈ નાઠો.

26 તે જોવે બિયારો ઉદ્યો એને નીહીવાય પોડ્યા, તોવે ટોળ્યા દેખાયાં.

27 તોવે માલિકાપાય જાયને આવત્યાહાય આખ્યાં કા, માલિક, આમહાય તે રાનામાય હારો બિયારો પોઓયેલ, તે આમી ટોળ્યા કેછને યેના?

28 ચ્યે આખ્યાં, ઈ તે યોકતા દુશ્માના કામ ઓરી આવત્યાહાય પુછ્યાં, તોવે આમા કાય કોઅજે? આમા જાયને ઉદલા ટોળ્યાલ ઉપડાવી ટાકજે કા?

29 ચ્યે જાવાબ દેનો, નાંય, એહેકેન નાંય કોઅતા, કાય ઉદલા ટોળ્યા ઉપડાવત્યે વેળે ગોંવ બી ઉપડી ટાકે.

30 ચ્યાહાટી પાકે તાંવ લોગુ બેન્યાહાલ આરેજ વોદા દિયા, એને વાડત્યે વેળાયે વાડનારાહાન આંય આખહી, કા ટોળ્યાલ પેલ્લા બેગા કોઆ એને બાળી ટાકાંહાટી પૂળા બાંદા બાકી ગોંવ મા વોખારમાય બેગા કોઆ.”


રાયે દાણા દાખલો
( માર્ક 4:30-34 ; લુક. 13:18-21 )

31 આજુ યોક દાખલો આખ્યો, “હોરગા રાજ્ય યોક રાયે દાણા હારકા હેય, રાયે દાણો લેઈને કાદે પોતાના રાનામાય પોઅયા.

32 બોદા બીયારાહામાય વાહાનો બિયારો હેય, બાકી ઉદહે તોવે તીં બોદા જાડવાહામાય મોઠા જાડ બોની જાહાય, એને આકાશામાય ઉડનારે ચિડેં યેઇન ચ્યા ડાળખ્યેહેવોય ગોરો કોઅતેહે.”


ખમીરા દાખલો
( લુક. 13:20-21 )

33 આજુ બિજો દાખલો ચ્યાહાન દેનો, “હોરગા રાજ્ય ખમીરા હારકા હેય જ્યાલ યોક થેએયે લેઈને તીન માપ (તીન ચોપે) કુટામાય મોગલી દેના, એને બોદા ખમીર ઓઅઇ ગીયા.”


દાખલાહા વાપાર કોઅના

34 એને જોવેબી ઈસુ પોરમેહેરાબારામાય વાત આખે, તોવે દાખલા દેયન આખે.

35 જ્યેથી ભવિષ્યવક્તાથી આખલા વચન પુરાં ઓએ, ચ્યાહાટી કા, “આંય દાખલા દેયન વાત આખહી, જોવેને આકાશ એને દોરતી ઉસબાડી તોદરીહી દુબાડલી વાત આંય દેખાડીહી.”


ઈસુ કડવા દાણા એટલે કાય તીં હુમજાડેહે

36 જોવે ઈસુ લોકહાન છોડીન ગોઅમે ગીયો, તોવે ચ્યા શિષ્ય ચ્યાપાય યેના એને ચ્યાહાય ચ્યાલ આખ્યાં, “ટોળ્યાવાળો દાખલો આમહાન હોમજાડી દે.”

37 ઈસુવે આખ્યાં, “હારો બિયારો પોઅનારો ખેડુત માઅહા પોહો એટલે આંય હેય.

38 રાન દુનિયા લોક હેય, હારો બિયારો પોરમેહેરા રાજ્યા લોક હેય. ટોળ્યા એટલે ચ્ચા સૈતાના લોક હેય.

39 એને જ્યા દુશ્માનાય ટોળ્યા પોઅયા તો સૈતાન હેય, વાડણી ઈ દુનિયા છેવાટ હેય, એને વાડનારા હોરગા દૂત હેતા.

40 જેહેકોય ટોળ્યાલ વાડીન બેગો કોઇન આગડામાય હોલગાડી દેતહેં, તેહેકોય દુનિયા છેલ્લા દિહીહયામાય ઓઅરી.

41 આંય, માઅહા પોહો મા હોરગા દૂતહાન દોવાડીહી, એને ચ્યા રાજ્યમાઅને બોદા ઠોકારાહા કારણાહાલ એને પાપ કોઅનારાહાન ઓટાડી દી.

42 એને હોરગા દૂત આગડા બાઠયેમાય ટાકી દેઅરી, તાં રોડના એને દાત કોકડાવના હેય.

43 બાકી પોરમેહેરા લોક ચ્યાહા આબહા રાજ્યામાય દિહા હારકા ચોમકી, જ્યા વોનાયા હાટી તિયાર હેય ચ્યા વોનાય લેય.”


દોબાડલ્યે મિલકાતે દાખલો

44 હોરગા રાજ્યા રાનામાય દોબાડલ્યે મિલકાતે હારકા હેય, જોવે યોકા માઅહાન તીં મિળ્યાં, તે ચ્યા માઅહાય પાછા દોબાડી દેના, એને આનાંદથી જાયને ચ્યા બોદાંજ કાય વેચિન, ચ્યા રાનાલ વેચાતાં લેદા જ્યામાય ચ્યાય મિલકાત દોબાડલી આતી.


મોઅગા હિરહા દાખલો

45 આજુ હોરગા રાજ્ય યોક વેપાર્યા હારકા હેય તો જ્યા હારાં હિરા હોદના માય આતો.

46 જોવે ચ્યાલ બોજ કિમતી હિરો જોડયો તોવે તો ગીયો એને બોદી માલમિલકાત વેચી દેયન, તો હિરો વેચાતો લેદો.


માછે માઅના જાળે દાખલો

47 પાછી હોરગા રાજ્ય માછે દોઅના જાળે હારકા હેય, જીં દોરિયામાય ટાકી, એને જાળ્યેમાય બોદી જાત્યે માછલે યેય ગીયે.

48 એને જોવે જાળ બાઆય જાય તોવે માછે દોઅનારા જાળ મેરે તાણી લેય યેના, એને બોહીન હારેં-હારેં માછલે ટોપલાહામાય બોઅરા લાગ્યા, એને નાંય હારેં માછલે ટાકી દેને.

49 દુનિયા છેલ્લે એહેંજકોય બોની, હોરગા દૂત યેઇન હારાં માઅહાન પાપી લોકહામાઅને જુદા કોઅરી.

50 એને પાપી લોકહાન આગડા બાઠયેમાય ટાકી દી, તાં રોડના એને દાત કોકડાવના હેય.


જુના એને નવા કાય હેય ચ્યા હિકાડના મોતલાબ

51 “કાય તુમા ઈ બોદા હોમજી ગીયા?” ચ્યાહાય આખ્યાં, “હોમાજજેહે.”

52 તોવે ઈસુવે ચ્યાહાન આખ્યાં, “દરેક યોક જો મૂસા નિયમ હિકાડનારા ગુરુ જો હોરગા રાજ્યા શિષ્ય બોન્યો, તોવે તો ચ્યા ગોઆ માલિકા હારકો હેય, જ્યા બેની નોવી એને જુની શિક્ષા ચ્યે જાગાવોયને બાઆ કાડહે, જાં તો બીજહાન મોદાત કોઅરાહાટી ચ્યાહાન યોક્ઠી કોઅહે.”


નાસરેતામાય ઈસુવા નાકાર
( માર્ક 6:1-6 ; લુક. 4:16-30 )

53 જોવે ઈસુવે બોદા દાખલા પુરાં કોઅયા, તોવે તો કાપરનાહુમ શેહેરામાઅને ચાલ પોડયો.

54 એને પોતાના ગાવામાય ગીયા, એને ચ્યાહા સોબાયે ઠિકાણે હિકાડતો લાગ્યો, ચ્યા હિકાડના બારામાય ચ્યાહાન બોજ નોવાય લાગી એને ચ્યા આખતા લાગ્યા કા, “એલાલ ઓલા જ્ઞાન એને ઓલા ચમત્કાર કોઅરા ગોતી કેછને મિળી?

55 કાય એલો હુતાર્યા પોહો હેય કા નાંય? એલા આયહે નાંવ મરિયમ હેય કા નાંય? એને એલા બાહા યાકૂબ એને યોસેસ એને સિમોન એને યહૂદા હેય કા નાંય?

56 એને એલા બોઅયોહો આમહે આરે હેત્યો કા નાંય? ચ્યાલ ઈ બોદા કેછને મિળ્યાં?”

57 એને ચ્યા બારામાય ચ્યાહાય ઠોકાર ખાદી, બાકી ઈસુવે ચ્યાહાન આખ્યાં, “ભવિષ્યવક્તાલ બોદે માન દેત, ચ્યા ગાંવ એને પોતાના ગોઆશિવાય કેસુજ માનાવોગાર્યા નાંય રોત.”

58 એને ચ્યાહા વોછા બોરહા લેદે, ચ્યે તાં વોછે ચમત્કારા કામે કોઅયે.

Gamit Bible (ગામીત), by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan