Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યોહાન 16 - ગામીત નોવો કરાર

1 “ઈ વાત તુમહાન માયે યાહાટી આખી, કા તુમહે બોરહો ટુટી નાંય જાય.

2 ચ્યા તુમહાન ચ્યાહા સોબાયે ઠિકાણા માઅને કાડી દી, બાકી ઓહડો સમય યી રોયહો, કા જો કાદો તુમહાન માઆઇ ટાકી, તો એહેકોય હોમજી કા આંય પોરમેહેરા સેવા કોઅતાહાંવ.

3 એને ઈ ચ્યા યાહાટી કોઅરી, કાહાકા ચ્યાહાય આબહાલ નાંય જાંઅયા એને માન બી નાંય જાંઅયા.

4 બાકી યો વાતો માયે યાહાટી તુમહાન આખી દેન્યો, કા જોવે તો સમય યેય, તોવે તુમહાન યાદ યેય, કા માયે તુમહાન પેલ્લા આખી દેનલા આતા. જોવે તુમા શુરવાતમાય મા શિષ્ય બોન્યા, તોવે તુમહાન યાહાટી નાંય આખ્યાં કાહાકા આંય તુમહેઆરે આતો.”


પવિત્ર આત્મા કામ

5 આમી આંય માન દોવાડયો ચ્યાપાય જાય રિયહો એને તુમહેમાઅને કાદો માન નાંય પુછે, “તું કેછ જાય રિયહો?”

6 બાકી માયે જો યો વાતો તુમહાન આખ્યો, યાહાટી તુમા મોનામાય બોજ દુ:ખી ઓઈ ગીયા.

7 બાકી તેરુંબી આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ, કા મા જાઅના તુમહેહાટી હારાં હેય, કાહાકા જો આંય નાંય જાંઉ, તોવે મોદાત્યો તુમહેપાય નાંય યી, બાકી જોવે આંય જાહીં, તોવે ચ્યાલ તુમહેપાય આંય દોવાડીહી.

8 એને જોવે તો યી, તોવે તો દુનિયા લોકહા પાપ એને ન્યાયપણા એને ન્યાયા બારામાય સાબિતી દી.

9 પાપા બારામાય યાહાટી સાબિતી કોઅરી કાહાકા ચ્યે માયેવોય બોરહો નાંય કોએ.

10 ન્યાયપણા બારામાય યાહાટી સાબિતી કોઅરી, કાહાકા આંય આબાપાય પાછો જાય રિયહો એને તુમા પાછે માન નાંય એઅહા.

11 ન્યાયા બારામાય યાહાટી સાબિતી કોઅરી, કાહાકા પોરમેહેરાય પેલ્લાથી યા દુનિયા શાસક એટલે સૈતાનાલ દોષી ઠોરાવલો હેય.

12 “આજુ બોજ વાતો આંય તુમહાન આખા માગહુ, બાકી આમી તુમા ચ્યાહાન નાંય સહન કોઇ હોકે.

13 બાકી જોવે તો હાચ્ચાં આત્મા યી, તોવે તો તુમહાન પોરમેહેરાબારામાય જીં હાચ્ચાં હેય તી હોમજાડી, કાહાકા તો પોતા ઓદિકારા કોઇન નાંય આખી, બાકી જીં પોરમેહેરાપાઅને વોનાયી, તીંજ આખી, એને આગલા ઓઅનાર્યો વાતો તુમહાન આખી.

14 તો મા મહિમા કોઅરી, કાહાકા મા પાઅને ચ્યાલ જીં મિળલા હેય, તો તુમહાન તીંજ આખી.

15 જીં કાય પોરમેહેર આબા હેય, તી બોદા મા હેય, ચ્યાહાટી માયે તુમહાન આખ્યાં, કા તો મા પાઅને જીં મિળલા હેય, તો તુમહાન તીંજ આખી.”


શોક આનંદામાય બદલાય જાઅના

16 “વાયજ વાઆમાય તુમા માન નાંય એઅહા, એને વાયજ વાઆ પાછે તુમા માન એઅહા.”

17 તોવે ચ્યા કોલહાક શિષ્યહાય ચ્યાહામાયજ આખ્યાં, “ઈ કાય હેય? જીં તો આમહાન આખહે કા, ‘વાયજ વાઆ પાછે તુમા માન નાંય એઅહા, એને વાયજ વાઆ પાછે તુમા માન પાછા એઅહા’ એને ઈ ‘યાહાટી કા આંય આબહાપાય જાય રિયહો?’”

18 તોવે ચ્યા યોકાબીજાલ પુછા લાગ્યા, “ઈ ‘વાયજ વાઆ’ એહેકેન તો આખહે, કાય મતલબ હેય? આમહાન હોમાજ નાંય પોડે તો કાય આખી રિયહો.”

19 ઈસુવે ઈ જાઇન કા ચ્યા માયેપાઅને યે વાતહે મોતલાબ પુછા કોઅતાહા, એને ચ્યે ચ્યાહાન આખ્યાં, “માયે તુમહાન આખ્યાં કા ‘વાયજ વાઆ પાછે તુમા માન નાંય એઅહા, એને વાયજ વાઆ પાછે માન પાછા એઅહા યા મોતલાબ તુમા યોકબિજાલ પૂછતાહા કા’?

20 આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, તુમા મા મોઅના પાછે રોડહા એને દુઃખી ઓઅહા, બાકી દુનિયા લોક આનંદ કોઅરી, તુમહાન દુઃખ ઓઅરી, બાકી જોવે તુમા માન પાછા એઅહા, તોવે તુમહે દુઃખ આનંદામાય બોદલાય જાય.

21 જોવે થેએ પોહાલ જન્મો દેઅના સમય યેહે, તોવે તી બોજ પીડામાય રોહે, કાહાકા ચ્યે દુઃખા સમય યી ગીઅલો હેય, બાકી જોવે તી પોહાલ જન્મો દેય પાડે તો દુનિયામાય યોક માઅહું પૈદા જાયા યા ખુશીકોય તી ચ્યે પીડા વિહીરાય જાહે.

22 યેજપરમાણે તુમાબી આમી દુઃખામાય હેય, બાકી આંય તુમહાન પાછો મીળહી એને તુમા આનંદિત ઓઈ જાહા એને તુમહે આનંદ કાદો તુમહે વોયને પેચકી નાંય લી.

23 ચ્યે સમય તુમા માન કાય નાંય પુછહા, આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જો તુમા આબહાવોય જીં કાય માગહા, તુમા મા શિષ્ય હેય, યાહાટી તો તુમહાન દી.

24 આમી લોગુ તુમહાય મા શિષ્ય ઓઅવાથી આબહાવોય કાયજ નાંય માગ્યાં, માગા એને તુમહાન મિળી જાય, કા તુમહે આનંદ વોદતો જાય.


દુનિયાલ જીકના

25 માયે યો વાતો તુમહાન દાખલા કોઇન આખલ્યો હેય, બાકી તો સમય યી રિઅલો હેય, તોવે આંય તુમહાન દાખલા કોઇન નાંય આખું બાકી ખુલ્લી રીતે આબહા બારામાય આખી દિહી.

26 ચ્યે સમયે તુમા મા શિષ્ય હેય યાહાટી માગહા એને આંય તુમહેહાટી આબાલ પ્રાર્થના કોઅયીહી, આંય એહેકેન નાંય આખતાહાવ.

27 કાહાકા આબો પોતે તુમહાવોય પ્રેમ કોઅહે, કાહાકા તુમહાય માયેવોય પ્રેમ કોઅયાહાં, એને તુમા બોરહો કોઅતાહા કા આંય આબાઇહીને યેનહો.

28 આંય આબાઇહીને દુનિયામાય યેનહો, પાછો દુનિયાલ છોડીન આબાપાય જાય રિયહો.”

29 ચ્યા શિષ્યહાય આખ્યાં, “એએ, આમીતે તું ખુલ્લાં આખતોહો એને દાખલો નાંય આખે.

30 આમી આમહાન ખોબાર પોડી ગિઇ, કા તું બોદા જાંઅતોહો, એને તુલ કાદા ગોરાજુજ નાંય કા કાદાં તુલ સાવાલ પુછે, યાકોય આમા બોરહો કોઅજેહે કા તું પોરમેહેરા ઇહિને યેનહો.”

31 ઈ વોનાયને ઈસુવે આખ્યાં, “આમી તુમહે બોરહો ઓઅહે.

32 એઆ, આમી તો સમય યી રિયહો, બાકી યેય ગીયો, ચ્યે સમયે તુમા વેરગાઈ જાહા જ્યાહા-ચ્યાહા વાટે લાગહા, એને માન યોખલો છોડી દાહા, તેરુંબી આંય યોખલો નાંય હેતાઉ, કાહાકા આબહો મા આરે હેય.

33 માયે તુમહાન યો વાતો યાહાટી આખ્યાં, યાહાટી કા તુમહાન મા લીદે શાંતી મીળે, દુનિયામાય તુમહાન આબદા પોડી, બાકી ઈંમાત રાખા, માયે યા દુનિયા શાસક એટલે સૈતાનાલ આરવી દેનલો હેય.”

Gamit Bible (ગામીત), by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan