હિબ્રૂઓને પત્ર 1 - ગામીત નોવો કરારપોહા સ્વભાવ 1 પેલ્લા સમયમાય પોરમેહેરાય વડીલાહાન બોજ વોખાત એને જુદી-જુદી રીતે ભવિષ્યવક્તાહાથી વાતો કોઅયો, 2 બાકી આમી યા દિહાહામાય ચ્યાય આમહે આરે પોતાના પોહા થી વાતો કોઅયો, ચ્યાજ કોઇન ચ્યે બોદા દુનિયા બોનાડ્યા, યાહાટી પોરમેહેરે ઓ નિર્ણયબી લેદો કા છેલ્લે બોદા કાય ચ્યાજ આધીન રોય. 3 પોહો પોરમેહેરા મહિમાયે ઉજવાડાલ પ્રગટ કોઅહે, એને આમા ચ્યામાય એઅય હોકજેહે કા પોરમેહેર કોહડો હેય, ઓ પોહો પોતાના શક્તિશાળી વચનાહાકોય, બોદાજ દુનિયાલ ટકાડી રાખહે. ચ્યે લોકહાન ચ્યાહા પાપહાથી શુદ્ધ કોઅયા, એને યા પાછે હોરગામાય મહિમામય પોરમેહેરા જમણી એછે જાયને બોઠો. 4 એને પોરમેહેરે પોહાલ યોક ઓહડા નાંવ દેના જીં હોરગા દૂતહા કોઅતા બોજ શક્તિવાળો એને મહાન હેય, યાહાટી પોહો ચ્યાહાથી બોજ મહાન હેય. ઈસુ હોરગા દૂતહાથી હારો 5 પોરમેહેરે પોતાના કોઅહાબી હોરગા દૂતહાલ નાંય આખ્યાં, “તું મા પોહો હેય, આજે આંય તુલ પોતાના પોહા હારકા જાહીર કોઅતાહાંવ,” એને ચ્યે પોતાના કોઅહાબી હોરગા દૂતહાલ એહેકેન નાંય આખ્યાં, “આંય ચ્યા આબહો બોનહી,” એને તો મા પોહો બોની જાઅરી. 6 પાછે પોરમેહેરે પોતાના પેલ્લા પોહાલ દુનિયા હામ્મે પ્રગટ કોઇન આખહે, “પોરમેહેરા બોદાજ હોરગા દૂત યા આરાધના કોએ.” 7 બાકી પોરમેહેર હોરગા દૂતહા બારામાય ઈ આખહે, “તો ચ્યા હોરગા દૂતહાન વારા હારકો બોનાડેહે, એને પોતાના સેવાકાહાન બોળત્યે આગ્યે હારકા બોનાડેહે.” 8 બાકી પોતાના પોહા બારામાય એહે આખહે, “ઓ પોરમેહેર, તો રાજ્યાસન કાયામુંજ બોની રોઅરી એને તું પોતાના રાજ્યાવોય ન્યાયપણાથી રાજ્ય કોઅતોહો. 9 તું હારાં કામ કોઅનારાહાવોય પ્રેમ કોઅતોહો, બાકી ખારાબ કામહાલ નફરાત કોઅતોહો, યાહાટી માયે, તો પોરમેહેરે, તુલ તો હાંગાત્યા વોચમાઅને નિવડીન આનંદના તેલથી તો અભિષેક કોઅયોહો.” 10 તો પોહાલ બી આખહે, “ઓ પ્રભુ, પેલ્લી તુયે દોરતી બોનાડી, એને તુયે તી બોદાંજ બોનાડ્યા જીં આકાશામાય હેય. 11 ચ્યે તે નાશ ઓઅઇ જાઅરી, બાકી તું કાયામુંજ જીવતો રોહે, ચ્યે બોદે ફાડકાહા હારકે જુને ઓઅઇ જાઅરી. 12 એને તું ચ્યાહાલ ચારસા હારકા ચોંડળાવી લેહે, ચ્યે ફાડકા હારકે બોદલી દેવાયી, બાકી તું નાંય બોદલાય, તું કાયામ જીવતો રોહે.” 13 એને પોરમેહેરે પોતાના કોઅહાબી હોરગા દૂતહાલ એહેકેન નાંય આખ્યાં, જાંવલોગુ આંય તો દુશ્માનાહાલ પુરિરીતેકોય તો આધીન નાંય કોઉ “તું મા જમણા આથા સન્માના જાગાવોય બોહો.?” 14 તે હોરગા દૂત ઓઅના કાય ઉદેશ્ય હેય? હોરગા દૂત ચ્યા હેય જ્યા પોરમેહેરા સેવા કોઅતાહા, એને પોરમેહેર ચ્યાહાન ચ્યા લોકહા મોદાત કોરાહાટી દોવાડેહે, જ્યા તારણ મેળાવતાહા. |
Gamit Bible (ગામીત), by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation