Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -


પ્રેષિતોનાં ક્રત્યો 11 - ગામીત નોવો કરાર


પિત્તરા યેરૂસાલેમમાય પાછા યેયના

1 એને પ્રેષિતાહાય એને વિસ્વાસ્યાહાય જ્યેં યહૂદીયા વિસ્તારમાય આતેં વોનાયે, કા ગેર યહૂદી લોકહાયબી પોરમેહેરા વચન માની લેદલા હેય.

2 જોવે પિત્તર યેરૂસાલેમ શેહેરામાય યેનો, તોવે સુન્નત કોઅલા યહૂદી લોક ચ્ચાઆરે બોલા-બોલી કોઅતા લાગ્યા.

3 “તુયે ગેર યહૂદી લોકહા ગોઅ જાયને ચ્યાહાઆરે ખાદાં.”

4 તોવે પિત્તર કરનેલીયુસા ગોઅમે જીં વાત બોની તી સુરુવાતપાઅને આખી દેખાડી.

5 આંય યાફા શેહેરામાય પ્રાર્થના કોઇ રિઅલો આતો, તોવે દર્શન દેખ્યાકા યોક મોઠા ચારસા હારકી વસ્તુ ચારી ખૂણહાથી આકાશામાઅને નિચે ઉતાડલી જાય રીયલી આતી.

6 જોવે માયે ચ્ચાવોય દિયાન કોઅયા, તે દોરતી વોયને ચાર પાગાવાળે જોનાવરે એને જંગલી જોનાવરે, એને હોઅપલીન ચાલનારેં જંતુ એને આકાશામાય ઉડનારે ચિડેં દેખ્યે.

7 એને ઓ આવાજબી વોનાયો, “ઓ પિત્તર, ઉઠ એને માઆઇન ખો.”

8 માયે આખ્યાં, નાંય પ્રભુ, નાંય, કાહાકા કોઅહીજ અપવિત્ર એને અશુદ્ધ વસ્તુ માયે નાંય ખાદહી.

9 ચ્યા જવાબામાય આકાશામાઅને પાછો આવાજ યેનો, “જીં કાય પોરમેહેરે શુદ્ધ કોઅયા, ચ્યાલ તું અશુદ્ધ નાંય આખતો.”

10 એહેકેન તીનદા બોન્યાં, એને પાછે બોદા કાય પાછા આકાશામાય ખેચી લેદા.

11 તોવે તારાત તીન માઅહે કૈસરીયા શેહેરામાઅને કરનેલીયુસાય દોવાડલે આતેં, ચ્યે ગોઅમે જાં આંય આતો, યેયન ઉબા રિયા.

12 તોવે પવિત્ર આત્માય માન ચ્યાહાઆરે શંકા કોઅયા વોગાર જાં આખ્યાં, એને યા છ બાહા બી મા આરે કૈસરીયા શેહેરામાય આરે યેના, એને આમા કરનેલીયુસા ગોઓ ગીયા.

13 એને ચ્યેય આમહાન આખ્યાં કા, માયે યોક હોરગા દૂતાલ મા ગોઅમે યેઇન ઉબો રોઅલો દેખ્યો, જ્યાંય માન આખ્યાં, યાફા શેહેરામાય માઅહે દોવાડીન સિમોન જ્યાલ પિત્તર આખતેહે, ચ્યાલ હાદી લે.

14 તો તુલ ઓહડી વાત આખરી, જ્યાકોય તું એને તો બોદા કુટુંબ તારણ પામી.

15 જોવે માયે બોલના શુરવાત કોઅયી, તે પવિત્ર આત્મા ચ્યાહાવોય ચ્યે રીતે ઉત્યા, જ્યેં રીતે પોચાસમાં દિહા દિહી આમહેવોય ઉતલાં.

16 તોવે માન પ્રભુ ઈસુ વચન યાદ યેના, જીં ચ્યાય આખ્યેલ, યોહાનાય પાઅયા કોઇન બાપતિસ્મા દેના બાકી તુમા પવિત્ર આત્માકોય બાપતિસ્મા પામહા.

17 યાહાટી ઈ નોક્કી હેય કા પોરમેહેરે ચ્યાહાનબી તી દાન દેનહા, જીં આપહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅનાકોય મિળ્યાં, તોવે આંય કું હેતાઉ જો પોરમેહેરાલ ઓટકાડુ?

18 ઈ વોનાઈન યહૂદી વિસ્વાસી ઠાવકાજ રિયા, એને પોરમેહેરા સ્તુતિ કોઇન આખ્યાં, “તોવે તો ગેર યહૂદીયાહાલ બી પોરમેહેરે અનંતજીવનાહાટી પાપ કોઅના બંદ કોઅના એને ઈસુ ખ્રિસ્ત વોય બોરહો કોઅરા દાન દેનલા હેય.”


અન્તાકિયામાય શાઉલ એને બારનાબાસ

19 સ્તેફનુસાલ માઆઇ ટાક્યો પાછે, કોલહાક વિસ્વાસી યેરૂસાલેમ શેહેર છોડી દેના, ચ્યા ફિરતા-ફિરતા ફીનીકે વિસ્તાર એને સાઇપ્રસ બેટ એને સિરીયા વિસ્તારા અન્તાકિયા શેહેરામાય પોઅચ્યા, બાકી ચ્યાહાય યહૂદી લોકહાનુજ ઈસુ બારામાય હારી ખોબારે પ્રચાર કોઅયો.

20 બાકી ચ્યાહામાઅને કોલાહાક સાઇપ્રસ એને કુરેની આતેં, જોવે ચ્યે અન્તાકિયા શેહેરામાય પોઅચ્યે, તોવે ચ્યાહાય યુનાની લોકહાનબી પ્રભુ ઈસુ હારી ખોબારે સંદેશ આખ્યો.

21 એને પ્રભુ સામર્થ્ય ચ્યાહાવોય આતા, એને બોજ ગેર યહૂદી લોક ચ્યાહા સંદેશ માની ગીયે એને પ્રભુ ઈસુવોય બોરહો કોઅયો.

22 જોવે યેરૂસાલેમ શેહેરા મંડળ્યે વિસ્વાસ્યાહાન ઈ ખોબાર પોડી, તોવે ચ્યાહાય બારનાબાસાલ અન્તાકિયા શેહેરામાય દોવાડયો.

23 તો તાં પોઅચીન, એને પોરમેહેરા સદા મોયા એઇન ખુશ જાયો, એને બોદહાન આખ્યાં કા તનમન લાવીન પ્રભુમાંય બોની રા.

24 બર્નાબાસ હારો માઅહું આતો, બોરહો કોઅના એને પવિત્ર આત્માકોય બોઆલો આતો, એને બોજ લોક પ્રભુમાંય યેના.

25 તોવે બારનાબાસ અન્તાકિયા શેહેરામાઅને શાઉલાલ હોદાહાટી તારસુસ શેહેર જાતો રિયો.

26 એને જોવે ચ્યાલ મિળ્યો તોવે ચ્યાલ અન્તાકિયા શેહેર લેય યેનો, એને એહેકેન જાયા કા શાઉલ એને બારનાબાસ યોક વોરહા લોગુ મંડળીઆરે મિળતા એને બોજ લોકહાન ઈસુ ખ્રિસ્તા બારામાય હિકાડતા રિયા, એને શિષ્ય બોદહા પેલ્લા અન્તાકિયા શેહેરામાય ખ્રિસ્તી આખાયા.

27 ચ્યા દિહીહામાય કોલહાક વિસ્વાસી ભવિષ્યવક્તા આતા, ચ્યા યેરૂસાલેમ શેહેરામાઅને અન્તાકિયા શેહેરામાય યેના.

28 ચ્યાહામાઅને અગાબુસ નાંવા યોક ભવિષ્યવક્તાય ઉબો રોયન પવિત્ર આત્મા અગુવાઈકોય ઈ આખ્યાં, કા બોદા દુનિયામાય મોઠો દુકાળ પોડી, એને તો દુકાળ સમ્રાટ ક્લોદિયુસ સમયે પોડયો.

29 તોવે અન્તાકિયા વિસ્વાસ્યાહાય એહેકેન નોક્કી કોઅયા બોદા જાંઆ જ્યા-ચ્યાહા કામાણી નુસાર યહૂદીયા વિસ્તારમાય રોનારા વિસ્વાસ્યાહાલ મોદાત કોઅરાહાટી પોયહા દોવાડે.

30 એને ચ્યાહાય પોયહા યોખઠા કોઅયા, એને બારનાબાસ એને શાઉલા આથામાય દેયન આગેવાનાહાપાય પોયહા લેય દોવાડયા.

Gamit Bible (ગામીત), by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan