1 તિમોથી 1 - ગામીત નોવો કરારસલામ 1 આંય પાઉલ, યા પત્રાલ લોખી રિયહો, આંય આપહે તારણારો પોરમેહેર એને ઈસુ ખ્રિસ્ત જ્યાવોય આમા આશા રાખજેહે, ચ્યા ઓદિકારથી ઈસુ ખ્રિસ્તા પ્રેષિત હેતાંવ, 2 આંય ઈ પત્ર તિમોથીલ લોખી રિયહો તું માંજ પોહા હારકો હેતો, કાહાકા તુંબી ખ્રિસ્તામાય બોરહો કોઅતોહો, આંય પ્રાર્થના કોઅતાહાંવ કા પોરમેહેર આબો એને આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તાપાઅને તુલ સદા મોયા એને દયા, એને શાંતી મિળતી રોય. જુઠી શિક્ષાયેહે વિરુદમાય ચેતાવણી 3 આંય તુલ પાછો આખી રિયહો, મોકોદુનિયા વિસ્તારામાય જાં પેલ્લા તુલ વિનાંતી કોઅયેલ, કા તું એફેસુસ શેહેરામાય રોયન ચ્ચા જુઠા શિક્ષણ દેનારાહાન આગના દે, કા ચ્યા લોક જુઠા શિક્ષણ નાંય દેય. 4 એને જુઠયો કાહાન્યો એને આગલ્યા ડાયહા પેડ્યેમાઅને કાહાન્યેહે બારામાય દિયાન મા દેહે, જયેહેથી બોલા-બોલી ઓઅહે, યા પ્રકાર બોલા-બોલી કાદાલબી પોરમેહેરા કામ કોઅનામાય મોદાત નાંય કોએ, યા પ્રકારા કામ ફક્ત તોવે કોઅલે જાતહેં જોવે કાદો પોરમેહેરાવોય બોરહો કોઅહે. 5 આંય તુમહાન એહેકેન કોઅરા આગના દેતહાવ, યા કારણ ઈ હેય તુમા યોકબિજાલ ચોખ્ખે રુદયથી, હારાં મનથી એને હાચ્ચાં બોરહાકોય પ્રેમ કોઆ. 6 જુઠા હિકાડનારાહાય યો બોદ્યો વાતો કોઅના બંદ કોઅય દેનહા એને નોકામ્યા વિષયાહાવોય વાતો કોઅતાહા. 7 એને જ્યા જુઠા હિકાડનારા હેતા ચ્યા મૂસા નિયમ હિકાડનારા હારકા બોના માગતાહા, બાકી ચ્યા નોકીજ કાયજ નાંય જાંએતકા ચ્યા કાય હિકાડના કોશિશ કોઅઇ રીયહા એને ઓલા બોરહાહાતે ચ્યાવોય મજબુત રોતહા. 8 મૂસા નિયમ હિકાડના હારાં હેય, બાકી તોવે કા જોવે ચ્યાહાન હારી રીતે હિકાડે. 9 આમા જાંઅજેહે કા મૂસા નિયમ હારાં લોકહાહાટી નાંય, બાકી ચ્યા લોકહાહાટી જ્યા પોરમેહેરા નિયમાહાલ દિયાન નાંય દેય એને ચ્યાહા પાલન નાંય કોએત. એને ચ્યા લોક જ્યા પોરમેહેરા ભક્તિ નાંય કોએત એને સાદા પાપ કોઅતા રોતહા. એને ચ્યા લોક જ્યા ખારાબ હેય, એને પોરમેહેરાલ આદર નાંય કોએત. એને ચ્યા લોક જ્યા પોતે આયહે-આબહાલ એને બીજહાન માઆઇ ટાકતાહા. 10 વ્યબિચાર કોઅનારા, સમલૈગીકતા, ગુલામ લોકહાન વેચનારા, જુઠા બોલનારા, જુઠી સાક્ષી આખનારા, એને ચ્યા લોક જ્યા હાચ્ચાં શિક્ષણ પરમાણે નાંય ચાલેત ચ્યાહાહાટી નિયમ હેય. 11 ઈ હાચ્ચાં શિક્ષણ આમહે અદભુત પોરમેહેરા મહિમા બારામાય હારી ખોબારેમાય સહમત ઓઅહે, જીં માન પ્રચાર કોઅરાહાટી જવાબદારી દેનલી હેય. પાઉલા સાક્ષી 12 આંય આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તાલ ધન્યવાદ દેતહાવ, જ્યેં માન શક્તિ દેની એને બોરહાવાળો હોમજીન ચ્યા સેવાહાટી નિવાડલો હેય. 13 આંય વિસ્વાસી બોના પેલ્લા ખ્રિસ્તા બારામાય નિંદા કોઅનારો, એને વિસ્વાસી લોકહાન સતાવનારો, એને ચ્યાહાન નુકસાન કોઅનારો આતો કાહાકા માયે આમી લોગુ ખ્રિસ્તાવોય બોરહો નાંય કોઅલો આતો, ચ્યાહાટી આંય હોમજી નાંય હોક્યો કા જીં આંય કોઅય રિઅલો હેય, તી બરાબર નાંય હેય, યા લીદે ખ્રિસ્તાય માયેવોય દયા કોઅયી. 14 આમહે પ્રભુય સાદા માયેવોય બોજ સદા મોયા કોઅયી, ચ્ચાય માન બોરહો એને પ્રેમ દેના કાહાકા આંય ઈસુ ખ્રિસ્તાઆરે યોકજુટ આતો. 15 ઈ યોક હાચ્ચી વાત એને માને હારખી હેય, કા ઈસુ ખ્રિસ્ત પાપી લોકહાન બોચાવાં યા દુનિયામાય યેનો એને પાપી લોકહામાય મોઠો પાપી આંય હેય. 16 બાકી પોરમેહેર માયેવોય યાહાટી દોયા કોઅયી કા આંય બોદહાથી બોજ મોઠા પાપ્યાહામાય ઈસુ ખ્રિસ્તે પોતે પુરી સહનશીલતા દેખાડી, જેથી ચ્ચાહાટી આંય યોક નમુનો બોનુ જ્યા લોક ચ્ચાવોય અનંતજીવન હાટી બોરહો કોએ. 17 આમી અનંતકાળા રાજા, જો સાદા જીવતો હેય, જ્યાલ કાદાં એઅય નાંય હોકે, તો યોકુજ હાચ્ચો પોરમેહેર હેય, ચ્યાલ માન એને મહિમા યુગ-યુગ ઓઅતી રોય. આમેન. તિમોથી જવાબદારી 18 ઓ તિમોથી, આંય તુલ ઓ આદેશ દેય રિયહો, આંય તુલ ચ્યે વાતહેલ યાદ કોઅરાહાટી આખહુ જ્યો પેલ્લા સમાયામાય ભવિષ્યવક્તાહાય આખલ્યો આત્યો કા તોઆરે ઓઅરી, તું જુઠા ગુરુવાહા વિરુદ હારી લડાય લડ. 19 તુલ ખ્રિસ્તાવોય મજબુત બોરહો કોઅરા જોજે, એને તોમાય ચોખ્ખાં અંતકરણ રા જોજે, કોલહાક લોકહાય ચ્યાહા ચોખ્ખાં અંતકરણ છોડી દેના યાહાટી, ચ્યે આમી ખ્રિસ્તાવોય બોરહો નાંય કોએત. 20 ચ્યાહામાઅને હુમનાયુસ એને સિકંદર હેય, માયે ચ્યાહાન સૈતાના શક્તિ ઓદિકારા તાબે કોઅનાકોય ડૉડ દેનલા હેય, કા ચ્યા પોરમેહેરા નિંદા કોઅના બંદ કોઅય હોકે. |
Gamit Bible (ગામીત), by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation