Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 કરિંથીઓને 16 - ગામીત નોવો કરાર


યેરૂસાલેમ શેહેરા મંડળ્યેહાટી દાન

1 આમી યેરૂસાલેમમાય પોરમેહેરા લોકહાહાટી પોયહા બેગા કોઅના બારામાય જો સવાલ તુમહાય માન પુછ્યેલ ચ્યા બારામાય આખતાહાવ, જેહેકેન માયે ગલાતીયા મંડળી વિસ્વાસી લોકહાનબી આખ્યેલ, તેહેકેન તુમાબી કોઆ.

2 દર રવિવારે તુમહેમાઅને દરેક વિસ્વાસી માઅહું પોતે કામાણી નુસાર પોયહા દાન કોએ, જેથી આંય યાંવ તોવે પોયહા બેગા નાંય કોઅરા પોડે.

3 પાછે જોવે આંય તાં રોહીં, તોવે તુમા જ્યા લોકહાન વિશ્વાસયોગ્ય હોમાજતાહા, ચ્યાહાન આંય પોયહા લેઈને યેરૂસાલેમ શેહેરામાય દોવાડીહી, એને ચ્યાહાન યોક ચિઠ્ઠી બી લોખીન દિહી કા ચ્યાહા વોળખાણ કોઅય હોકુ.

4 એને જોવે તુમહાન એહેકેન વાટહે કા માન જાં જોજે, તે આંયબી ચ્યાહાઆરે જાહીં.


પાઉલા મુસાફરી

5 આંય મોકોદુનિયા વિસ્તારમાય જાહીં, તાઅને પાછો ફિરીન તુમહાન મિળાહાટી યીહીં.

6 ઓઅય હોકહે કા આંય તુમહેઆરે લાંબા સોમાયા લોગુ રાવ, યા કોદાચ બોદો હિયાળો તુમહેઆરે રોહીં, ચ્યા પાછે, માન જાં જાયના રોય તાં જાંહાટી તુમા માન મોદાત કોઅના.

7 જો ઈ પોરમેહેરા ઇચ્છા હેય તે આમી કેવળ યોક વાહની મુલાકાત હાટી રુકાયા કોઅતા પાછે લાંબા સોમાયા લોગુ રાંહાટી યીહીં ઓહડી આશા કોઅહુ.

8 બાકી આંય પોચાસમાં દિહા સણા લોગુ એફેસુસ શેહેરામાય રોહીં.

9 કાહાકા આમીબી ઈહીં બોજ લોક હેય જ્યા પોરમેહેરા વચન વોનાયા માગતાહા, એને મા ઈહીં રોઅના બોજ ફાયદા હેય, બાકી ઈહીં બોજ લોક મા વિરોદ બી કોઅતાહા.

10 જોવે તિમોથી કરિંથ શેહેરામાય તુમહે ઈહીં યેય, તોવે ચ્યાઆરે હારાં માનાપાના કોય વ્યવહાર કોઅજા, કાહાકા તો મા હારકો પ્રભુ સેવા કોઅહે.

11 યાહાટી કાદાબી ચ્યાલ અનાદર નાંય કોએ બાકી મુસાફરીહાટી ચ્યાલ જ્યેં વસ્તુહુ ગોરાજ હેય તી ચ્યાલ દેય, કા તો માયેપાંય શાંતીકોય યેય જાય, કાહાકા આંય ચ્યાલ વાટ જોવી રિયહો, કા તો વિસ્વાસી લોકહાઆરે યેય.

12 આમહે વિસ્વાસી બાહા અપુલ્લોસાલ માયે બોજ વિનાંતી કોઅઇ, કા બિજા વિસ્વાસી લોકહાઆરે ચ્યાહાન મિળાં જો, જ્યા વિસ્વાસી તુમહે ઈહીં યેનલા, બાકી આમી ચ્યા જાઅના ઇચ્છા નાંય હેય, બાકી જોવે હારો મોકો મિળી, તોવે યેય જાય.


છેલ્લો આદેશ

13 હાચવીન રા, બોરહો કોઅનામાય બોની રા, હિંમતવાળા માઅહું બોના, બોરહામાય મજબુત બોના.

14 બોદા કાય પ્રેમાકોય કોઅજા.

15 ઓ વિસ્વાસી બાહાહાય, સ્તેફનુસ એને ચ્યા ગોર્યાહા બારામાય તુમહાન ખોબાર હેય, ચ્યે આખાયા દેશામાઅને પેલ્લે વિસ્વાસી હેય જ્યાહાય ખ્રિસ્તાવોય બોરહો કોઅયો, એને પવિત્ર લોકહા સેવા કોઅરાહાટી સાદા તિયારી રોતેહેં.

16 યાહાટી આંય તુમહાન વિનાંતી કોઅહુ કા તુમા ઓહડા લોકહા આખલ્યા માના, એને ચ્યા દરેકા જ્યે કોઠીણ મેહનાત કોઅતેહે એને જ્યે યે પરમાણે હાચ્ચી ભક્તિકોય સેવા કોઅતેહે.

17 એને આંય સ્તેફનુસ એને ફૂરતુનાતુસ એને અખઇકુસા યેયના કોય બોજ ખુશ હેતાંવ, કાહાકા જીં મોદાત તુમા નાંય કોઅય હોક્યે તી મોદાત ચ્યા કોઅય રીઅલા હેય.

18 ચ્યાહાય માંહાટી જેહેકેન બોજ હારાં કોઅયા, તેહેકેનુજ ચ્યા જોવે કરિંથ શેહેરામાય પાછા યેઅરી તોવે તુમહે આરેબી એહેકેનુજ કોઅરી, યાહાટી તુમહાન ઓહડા લોકહા આદર કોઅરા જોજે.


સલામ

19 આસિયા વિસ્તારા મંડળી વિસ્વાસી લોકહાપાઅને તુમહાન સલામ, અકુલાસ એને ચ્યા થેએ પ્રિસ્કા એને ચ્યાહા ગોઓ બેગી ઓઅનારી મંડળી વિસ્વાસી લોકબી તુમહાન પ્રભુમાંય સલામ આખતાહા.

20 ઇહિને બોદા વિસ્વાસી લોક તુમહાન સલામ આખતાહા, તુમા યોક બિજા આરે ગોળે મિળીન સલામ કોઆ.

21 આંય પાઉલ યા પત્રમાય સલામ લોખતાહાવ.

22 જો કાદાં પ્રભુવોય પ્રેમ નાંય કોએ તે તો સ્રાપિત હેય. ઓ આમહે પ્રભુ યે.

23 પ્રભુ ઈસુ સદા મોયા તુમહેવોય ઓઅતી રોય.

24 આંય તુમા બોદહાવોય પ્રેમ કોઅહુ જ્યેં ઈસુ ખ્રિસ્તાઆરે એકતામાય હેય. આમેન.

Gamit Bible (ગામીત), by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan