ફિલિપ્પીઓને પત્ર INTRO1 - ગામીત નોવો કરારપ્રસ્તાવના ફિલિપ્પી વિસ્વાસી લોકહામાય આનંદ એને ધન્યવાદ વોવહે. પાઉલે ફિલિપ્પી મંડળીલ લોખ્યાં કા ચ્ચાહા બેટેહાટી ચ્ચાહાન ધન્યવાદ દેય. ચ્યાય આનંદમાય ખોબારે સુચના દેની કા ઈપફ્રુદિતુસ, જો પાઉલાહાટી ચ્ચાહા બેટ લેય યેનલો આતો, તો બિમારીમાઅને હારો જાઅલો આતો એને ફિલિપ્પીમાય પાછો ફિરી યેતો આતો. પાઉલે આખ્યાં કા ચ્ચાય કોઅયેહેબી પરિસ્થીતીમાય સંતુષ્ટ રોઅના રહસ્યાલ હિકહયા, એને ચ્ચાય જેલેમાઅને ચ્યા પરિસ્થીતી બારામાય આખ્યાં. ચ્ચાય ખુશી જાહેર કોઅયી કા બો બોદા લોક ખ્રિસ્તા બારામાય વોનાય રીઅલા આતા, ભલે કોલહાક ખારાબ ઉદ્દેશાકોય હારી ખોબારે પ્રચાર કોઅય રીઅલા આતા. ફિલિપ્પીમાય ખ્રિસ્તી લોકહાન એકતા ઓઅરાહાટી ઇચ્છા કોઅય રિઅલો આતો, ચ્ચાય ચ્ચાહાન ઈસુવા હારકા સેવકા રુપ લાંહાટી ચેતાવણી દેની, જોવે ઈસુવાય “પોતાલ શૂન્ય બોનાડયો” એને ચ્ચાય પોતે પોરમેહેરા સ્વભાવા ઓદિકારાલ દોઅય રાખના બદલે માઅહા રુપ ધારણ કોઅયા 2:1-11 પાઉલાય યા પત્રાલ ઇસવી સન 60 માય લોખ્યાં, જોવે તો જેલેમાય આતો. |
Gamit Bible (ગામીત), by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation