Online Bible

- Advertisements -



ફિલિપ્પીઓનેં પત્ર 1 - ગરાસિયા નવો કરાર

1 આ કાગળ પાવલુસ અનેં તીમુથિયુસ નેં તરફ થી હે ઝી ઇસુ મસીહ ના સેંવક હે. ઇયુ ઇસુ મસીહ મ હેંનં પવિત્ર મનખં અનેં વડીલં અનેં સેંવકં હારુ હુંદું હે ઝી ફિલિપ્પી સેર મ રે હે.

2 આપડા બા પરમેશ્વર અનેં પ્રભુ ઇસુ મસીહ ની તરફ થી તમનેં અનુગ્રહ અનેં શાંતિ મળતી રે.


પાવલુસ ની પ્રાર્થના અનેં ધનેવાદ

3 હૂં ઝર-ઝર તમનેં ઇયાદ કરું હે, તર-તર મારા પરમેશ્વર નું ધનેવાદ કરું હે.

4 અનેં ઝર બી હૂં તમં બદ્દ હારુ પ્રાર્થના કરું હે, તે હમેશા ખુશી થી પ્રાર્થના કરું હે.

5 એંતરે હારુ કે તમેં ઝેંને દાડે થી ઇસુ મસીહ ના તાજા હમિસાર ઇપેર વિશ્વાસ કર્યો તર થી લેંનેં આજ તક હેંના તાજા હમિસાર નેં ફેલાવા મ મારં ભાગિદાર રિય હે.

6 મનેં ઇની વાત નો ભરુંહો હે કે પરમેશ્વરેં તમારી મ અસલ નું કામ સરુ કર્યુ હે, વેયોસ હેંનેં ઇસુ મસીહ નેં પાસો આવવા ના દાડા તક પૂરુ કરહે.

7 તમારા બદ્દ ના બારા મ મારો ઇયો વિસાર ઠીક હે, કેંમકે હૂં તમારી હાતેં ઘણો પ્રેમ કરું હે. કેંમકે મનેં જેલ મ હોવા સતં તમું તાજા હમિસાર ની રખવાળી કરવા મ અનેં હેંનેં સાબિત કરવા મ તમું બદ્દ મારી હાતેં પરમેશ્વર ના અનુગ્રહ મ ભાગિદાર હે.

8 એંનેં મ પરમેશ્વર મારો ગવાહ હે કે હૂં ઇસુ મસીહ નેં જુંગ પ્રેમ કરેંનેં તમં બદ્દનેં મળવા ની આહ રાખું હે.

9 હૂં એંમ પ્રાર્થના કરું હે, કે એક-બીજા હારુ તમારો પ્રેમ, જ્ઞાન અનેં બદ્દી પરકાર ની હમજ હાતેં હઝુ વદાર વદતો જાએ.

10 એંતરે કે તમું બદ્દ કરતં ખાસ વાતં નેં વળખેં સકો, અનેં ઇસુ મસીહ નેં પાસો આવવા ના ટાએંમ તક દોષ વગર ન અનેં પવિત્ર રો.

11 અનેં પરમેશ્વર ની મહિમા અનેં વાહ-વાહી હારુ પરમેશ્વર નેં પસંદ પડે એંવા સોભાવ થી ભરપૂર થાતં જો, ઝી ઇસુ મસીહ દુવારાસ મળેં સકે હે.


પાવલુસ નેં જેલ જાવા થી તાજા હમિસાર ની બડોતરી

12 હે ભાજ્યોં, હૂં સાહું હે કે તમું એંમ જાણ લો કે મારી હાતેં ઝી બણાવ બણ્યો હે, હેંનેં થી તાજા હમિસાર ની બડોતરી થાઈ હે.

13 આં તક કે મુંટા રાજા ના રાજ ભવન ની સેનિકં ની બદ્દી ટુકડજ્ય મ અનેં બાકી બદ્દ મનખં નેં ઇયે ખબર લાગેં ગઈ હે, કે હૂં ઇસુ મસીહ ની સેવા કરવા નેં લેંદેસ જેલ મ હે.

14 અનેં પ્રભુ મ ઝી વિશ્વાસી ભાઈ હે, હેંનં મહા ઘણાક મનેં જેલ જાવા નેં લેંદે વિશ્વાસ રાખેંનેં પરમેશ્વર નું વસન બીક વગર હમળાવવા હારુ વદારે હિમ્મત કરે હે.

15 અમુક જણા તે બળતરા થી અનેં ઝઘડા નેં લેંદે મસીહ ના તાજા હમિસાર નો પરસાર કરે હે, પુંણ અમુક જણા તાજા ઈરાદા થી પરસાર કરે હે.

16 અમુક જણા ઝી તાજા ઈરાદા થી પરસાર કરે હે વેયા પ્રેમ ને લેંદે કરે હે, કેંમકે વેયા જાણે હે કે હૂં તાજા હમિસાર ની રખવાળી હારુ જેલ મ બંદ હે.

17 પુંણ અમુક જણા ગલત ઈરાદા થી એંમ વિસારેંનેં ઇસુ મસીહ નો પરસાર કરે હે, કે હેંમ કરવા થી પાવલુસ નેં જેલ મ વદારે પરેશાની થાહે.

18 કઇ વાંદો નેં, બદ્દી રિતી સાહે ભુંડા ઈરાદા થી કે તાજા ઈરાદા થી, ઇસુ મસીહ ના તાજા હમિસાર નો પરસાર કરવા મ આવે હે, એંતરે હારુ હૂં એંનેં થી ખુશ હે અનેં ખુશ રેં હુંદો.


જીવતું રેંવું મસીહ હે

19 કેંમકે હૂં જાણું હે કે તમારી પ્રાર્થના દુવારા, અનેં ઇસુ મસીહ ના મુંકલેંલા પવિત્ર આત્મા ની મદદ દુવારા, એંનો બદલો જેલ થી મારો સુટકારો થાહે.

20 મારી ઘણી અસ્યા અનેં આહ ઇયેસ હે, કે હૂં કઇની યે વાત મ લાજેં નેં મરું, પુંણ મનેં ઇસુ મસીહ ના બારા મ બુંલવા હારુ હિમ્મત મળે, ઝેંમ કે પેલ મેંહ કર્યુ હેંતું. સાહે હૂં જીવતો રું કે મરેં જું, હૂં મારા પૂરા જીવન થી ઇસુ મસીહ નું માન કરતો રેં.

21 કેંમકે હૂં જીવતો રેં તે ઇસુ મસીહ હારુ જીવેં, અનેં મરેં જએં તે મારી હારુ ફાએંદો થાહે.

22 પુંણ અગર શરીર મ જીવતો રું તે હૂં ઇસુ મસીહ હારુ ફાએંદા મંદ કામ કરેં સકેં, એંતરે હારુ હૂં નહેં હમજેં સક્તો કે હું પસંદ કરું.

23 કેંમકે હૂં બેય નેં વસ મ ટંગાએંલો હે, મન તે કરે હે કે શરીર મહું નકળેંનેં ઇસુ મસીહ કન જાએંનેં રું, કેંમકે ઇયુ ઘણુંસ તાજું હે.

24 પુંણ તમારી હારુ, મારે શરીર મ જીવતું રેંવું વદાર જરુરી હે.

25 અનેં મનેં હેંનો ભરુંહો હે, હાં નેં હૂં જાણું હે કે હૂં જીવતો રેં, અનેં તમારી બદ્દનેં હાતેં રેંનેં તમનેં વિશ્વાસ મ મજબૂત થાવા અનેં હેંનેં મ ખુશ રેંવા હારુ મદદ કરેં.

26 એંતરે કે ઝર હૂં ફેંર પાસો તમારી કન રેં, તે તમું મારી લેંદે ઇસુ મસીહ ના બારા મ હઝુ વદાર ઘમંડ કરેં સકહો.

27 ખાલી એંતરું કરો કે તમારો વેવહાર ઇસુ મસીહ ના તાજા હમિસાર નેં લાએંક વેહ. એંતરે કે સાહે હૂં આવેંનેં તમનેં ભાળું કે નેં હુંદો આવું, તમારા બારા મ ઇયુસ હામળું કે તમું એકેંસ મન અનેં એક સિત થાએંનેં તાજા હમિસાર ના વિશ્વાસ હારુ મેહનત કરતં રો હે.

28 અનેં કઇની યે વાત મ વિરોધ કરવા વાળં થી સમક્તં નહેં. ઇયે તમારી હિમ્મત હેંનં હારુ નાશ ની સાફ નિશાની હે, પુંણ તમારી હારુ ઇયે પરમેશ્વર ની તરફ થી તારણ ની નિશાની હે.

29 કેંમકે ઇસુ મસીહ નેં લેંદે તમારી ઇપેર ઇયુ અનુગ્રહ થાયુ કે તમું નેં ખાલી હેંનેં ઇપેર વિશ્વાસ કરો પુંણ હેંનેં હારુ દુઃખ હુંદું વેંઠો.

30 અનેં તમારે વેમેંસ દુઃખ વેંઠવું હે, ઝેંવો તમેં મનેં ફિલિપ્પી સેર મ દુઃખ વેંઠતં ભાળ્યો હેંતો, અનેં હમણં હુંદં તમું હામળો હે કે હૂં વેવુંસ દુઃખ વેંઠેં રિયો હે.

Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Follow us:



Advertisements