Online Bible

- Advertisements -



2 થેસ્સલોનિકા પત્રો 2 - દુબલી નવો કરાર


પાપી આદમી એટલે નાશુ પોયરો

1 ઓ વિશ્વાસી પાવુહુ, આપુ પ્રભુ ઇસુ ખ્રિસ્તુ ફાચો આવુલો આને આપુ બાદા તીયા પાહી એકઠા વેરુલો વિશે આમુહુ તુમનેહે વિનંતી કેતાહા.

2 કા પ્રભુ ઇસુ સમય આવી ગીયોહો એહેકી આખનારા કી તુમા મનુમે શંકા કીને કાબરાય માઅ જાંહા, તે ઇ આખી આપનેહે આત્મા, નેતા વચન, નેતા પત્ર મારફતે પ્રકાશન મીલ્યોહો, જો માના કા આમા વેલેને વેરી.

3 જે લોક તુમનેહે ઈયા વિશે આખતાહા તીયાં આખી ગલત ગોઠીપે વિશ્વાસ નાય કેરુલો, કાહાકા પ્રભુ ફાચો આવુલો સમય તાંહા વેરી, જાંહા લોક પરમેહેરુલે વિરુધુમે વેરી આને પાપી આદમી જાહેર વેરી જીયા નાશ વેરુલો નક્કી હાય.

4 તોઅ પરમેહેરુ આને લોક જીયા ભક્તિ કેતાહા તીયાં વિરુધ કેરી, આને પોતાલુજ તીયાં બાદા કેતા મોડો હોમજી, આને તોઅ પરમેહેરુ દેવળુમે બોહીને પોતે પરમેહેર હાય એહેકી દાવો કેરી.

5 એ ગોઠયા તુમનેહે યાદ વેરી, કાહાકા જાંહા આંય તુમા આરી આથો તાંહા તુમનેહે એ ગોઠયા આખ્યા કેતલો.

6 તુમુહુ તા તીયાલે જાંતાહા કા તીયા આદમીલે આમી આવુલોકી કેડો રોકી સેકેહે, કાહાકા તોઅ પરમેહેરુ નક્કી કેલા સમયુલે આવી.

7 કાહાકા પાપી આદમી ગુપ્ત શક્તિ આમી બી કામ કી રીયીહી, પેન આમી એક રોકનારો હાય, આને જાંવ લોગુ તોઅ દુર નાહ વી જાતો, તોઅ તીયાલે રોકી રાખી.

8 તાંહા તોઅ પાપી આદમી દેખાયી, જીયાલે પ્રભુ ઇસુહુ પોતા એકુજ હુકુમુકી આને ફાચે આવુલો મહિમામય સામર્થુકી માય ટાકી.

9 તોઅ પાપી આદમી શૈતાનુ શક્તિ આરી આવી, આને તોઅ બાદા પ્રકારુ ચમત્કાર, નિશાણી, આને અદભુત કામે કેરી.

10 આને બાદા પ્રકારુ ખારાબ કામે કીને તીયા લોકુહુને ધોકો દી, જે સાદા માટે નાશ વેનારે હાય, કાહાકા તીયાહા તીયુ હાચાયુપે વિશ્વાસ કેયો જો તીયાહાને ઉદ્ધાર પામી સેકતલી.

11 ઇયાજ કારણુકી પરમેહેર તીયાંમે એહેડી ભટકાવી દેનારી સામર્થ્ય આત્મા મોકલી કા તે ઝુટાપે બી વિશ્વાસ કેરી.

12 આને જોતા લોક સત્યપે વિશ્વાસ નાહ કેતા, પેન અધર્મુંકી ખુશ વેતાહા, તે બાદે દંડ પામી.


વિશ્વાસુમે મજબુત રેજા

13 ઓ વિશ્વાસી પાવુહુ, જીયાહાને પ્રભુ પ્રેમ કેહે, આમનેહે તુમા માટે સાદા પરમેહેરુ ધન્યવાદ કેરા જોજે, કાહાકા પરમેહેરુહુ જગત બોનાવા પેલ્લા તુમનેહે પસંદ કી લેદાહા, કા તુમુહુ પવિત્રઆત્મા મારફતે પવિત્ર બનીને સત્યપે ભોરોષો કીને ઉદ્ધાર પામા.

14 આમા આખલી હારી સુવાર્તા મારફતે પરમેહેરુહુ તુમનેહે વાચાવા ખાતુરે હાધ્યાહા, કા તુમુહુ આપુ પ્રભુ ઇસુ ખ્રિસ્તુ મહિમામે સહભાગી વી સેકા.

15 ઈયા ખાતુરે ઓ મેરાલાહા, સ્થિર રેજા, તીયુ ગોઠીપે વિશ્વાસ કેતા રેજા, જે-જે ગોઠયા આમુહુ તુમનેહે વચન નેતા પત્ર મારફતે હિવ્યાહા.

16 આપુ પ્રભુ ઇસુ ખ્રિસ્ત પોતે, આને આપુ બાહકો પરમેહેર જીયાહા આપનેહે પ્રેમ કેયો, આને કૃપાકી અનંત શાંતિ આને ઉત્તમ આશા આપીહી.

17 તુમા મનુમે શાંતિ આપે, આને તુમનેહે બાદે હારે કામે આને વચનુમે મજબુત કે.

Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Follow us:



Advertisements