Online Bible

- Advertisements -


ફિલિપી 3 - ડાંગી નવા કરાર


જીવનના ઉદેશ

1 યે સાટી હે માના ભાવુસહો, પ્રભુમા આનંદમા રહા. યે ગોઠી ફીરી ફીરીની તુમાલા લીખુલા સાટી માલા કાહી કષ્ટ નીહી હુય, અન યી તુમાલા ખોટે સીકસન પાસુન બચવી રાખીલ.

2 તે ખરાબ લોકા પાસુન સાવધાન રહા જે કુતરાસે ગત આહાત, અન તે લોકાસે પાસુન સાવધાન રહા જે સાંગતાહા કા તુમાલા બચુલા સાટી સુન્નત કરુની જરુર આહા.

3 કાહાકા આમી ખરી સુન્નત મેળવનાહાવ અન આમી દેવને આત્માના દોરવનીકની ભક્તિ કરજહન, અન ખ્રિસ્ત ઈસુવર અભિમાન કરજહન અન આમી આપલે કામવર ભરોસા નીહી રાખજહન.

4 હાલમા માને પાસી માને પદરને કોસીસવર ભરોસા રાખુલા ચાંગલા કારન આહા. જો કોનાલા બી તેને કરેલ કામવર ભરોસા રાખુના ઈચાર હવા, ત મા તેને કરતા પન ચાંગલે રીતે રાખી સકાહા.

5 માના જલમને આઠ દિસ માગુન માની સુન્નત હુયની, મા જલમ પાસુન ઈસરાયેલી આહાવ, અન બિન્યામીનના કુળના આહાવ; માના આયીસ બાહાસ હિબ્રૂ હતાત, તે સાટી મા હિબ્રૂ આહાવ. એક ફરોસી લોકને રુપમા મૂસાના નેમ સાસતરલા કઠીન રીતે પાળનાહાવ.

6 અન મા હોડા ધગસવાળા હતાવ કા મંડળીલા સતાવનાવ; અન યહૂદી નેમ સાસતરના પાલન કરુને બારામા મા એક નેયી માનુસ હતાવ કાહાકા મા તે અખે સાહલા પાળ હતાવ.

7 પન જી જી ગોઠી માને લાભ સાટી હતી, તી ખ્રિસ્તની જી કાહી કરાહા તેને કારને માને સાટી નુકશાન સમજી લીનાવ.

8 હોડાજ નીહી પન અખે વસ્તુસે કન માને પ્રભુ ઈસુ ખ્રિસ્તલા જ જાનુલા માને સાટી ખુબ કિંમતી ગનાહા. જેને કારને મા અખે વસ્તુ સાહલા સોડી દીનાહાવ અન તેહાલા કચરાને ગત ગનાહા જેથી મા ખ્રિસ્તલા મેળવી સકા.

9 અન તેહને હારી મા એકતામા રહી સકા; મા મૂસાને નેમ સાસતર સાટી માને આજ્ઞા પાલનવર આદાર નીહી આહા, પન યી તી નેયીપના આહા જેનેથી ફક્ત ખ્રિસ્તવર વીસવાસ કરુને કારને આહા. યી ધારમીકતા દેવ કડુન વીસવાસ કરવાથી મીળહ.

10 માની યી મરજી આહા કા મા ખ્રિસ્તલા જાની લે, અન તેને મરેલ માસુન જીતા હુયી ઉઠતીલ તેના સામર્થ્યલા અનુભવ કરા અન મરનમા તેને સારકા બનીની તેને દુઃખ સાહમા ભાગીદાર બની જા,

11 કા જેથી માલા બી આજુ મરેલ માસુન જીતા કરવામા યીલ.


ઉદેશ સવ જાવલા

12 યેના મતલબ યો નીહી કા માલા અખા પુડ પાસુન જ મીળી ગેહે કા ત મા પરિપક્વ હુયી ગેહેવ, પન કોસીસ કરત પુડ જાયી રહનાહાવ જેથી તી માલા મીળ, જેને સાટી ઈસુ ખ્રિસ્તની માલા પસંદ કરેલ આહા.

13 હે ભાવુસહો, માના ઈચાર યો નીહી કા માલા મીળી ગેહે, પન ફક્ત એક કામ યી કરાહા, કા જી બીના પુડ હુયી ચૂકનીહી તી ભુલી ન યેનાર ગોઠીસવ વદત જાયી રહનાહાવ.

14 નિશાની સવ ધાવંદત જાહા, જેથી તી ઈનામ મેળવા, જેને સાટી દેવની માલા ખ્રિસ્ત ઈસુમા સરગમા બોલવાહા.

15 આપલેમા જો આત્મિક જીવનમા પરિપક્વ આહાવ, તેહી યે રીતે ઈચારુલા પડ, અન જો એખાદ ગોઠમા તુમના ઈચાર વાયલા હવા, ત દેવ તી પન તુમાવર પરગટ કરી દીલ.

16 તરીપન, આમી તેજ નેમ પરમાને પુડ વદત જ રહનાવ, જી આમી આતા પાવત માનનાહાવ.


સરગના રહવાસી

17 હે ભાવુસહો, તુમી અખા મીળીની માને માગ ચાલા અન તેહાલા વળખા જેહના વર્તન તે નમુનાને ગત આહા, જી તુમી આમનેમા હેરનાસ જદવ આમી તુમને હારી હતાવ.

18 કાહાકા ખુબ લોકા યે રીતે ચાલતાહા, જેહાકન ઈસા લાગહ કા ઈસુ ખ્રિસ્ત જે કારને કુરુસવર મરના તે તેને ઈરુદમા આહાત. જેહને બારામા મા તુમાલા કાયીમ જ સાંગાહા, અન આતા બી રડી રડીની સાંગાહા.

19 તેહના સેવટ નાશ આહા, તેહની શારીરિક મરજી તેહના દેવા આહાત, તે ઈસે ગોઠી સાહવર અભિમાન કરતાહા જે ગોઠી સાહવર તેહાલા લાજ યેવલા પડ. અન તે કાયીમ ધરતીને વસ્તુસે બારામા જ ઇચારત રહતાહા.

20 પન આપલે ત સરગના રહવાસી આહાવ અન આમી એક બચવનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તલા સરગ માસુન યેવની વાટ હેરજહન.

21 તો આપલે નાશ હુયી જાનાર શરીરલા બદલી ટાકીલ, અન તેના મહિમાને શરીરને ગત બનવી દીલ. યી અખા ઈસુ ખ્રિસ્ત તેને શક્તિકન કરીલ, જેના મારફતે તો અખે વસ્તુ સાહલા પદરને વસમા કરી સકહ.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Follow us:



Advertisements