31 પણ ઈઝરાયલ દેશના લોકો, જેઓ મુસાના નિયમશાસ્ત્રનું પાલન કરીને પરમેશ્વરની હારે હાસા થાવાની કોશિશ કરતાં હતાં, ઈ ન્યાયી થાવામાં સફળ નો થયા.