25 હોશિયા આગમભાખીયાની સોપડીમા લખેલુ છે કે, “જે મારી પ્રજા નથી, એને હું મારી પ્રજા કરય; અને જે પ્રજા ઉપર મે પ્રેમ કરયો નથી, એને હું વાલી પ્રજા કેય.”