19 તમારામાંથી કદાસ કોક કેહે કે, “જો એમ જ હોય, તો પરમેશ્વર માણસનો વાક કેવી રીતે કાઢી હકે? કેમ કે, પરમેશ્વરની ઈચ્છાને કોણ રોકી હકે?”