12 એના જનમ પેલા, અને એણે કાય હારું કે નરહુ કામ કરયુ એની પેલા, આ વાત પરમેશ્વરે રીબકાને કીધી હતી કે, આમ, પરમેશ્વરનાં ગમાડેલા કામો ઉપર નય, પણ પરમેશ્વરનાં નોતરા ઉપર આધારિત હતું.