Bible and Study - BibliaTodo
Bibles, commentaries, dictionary, free reading plans, and more...
5.0★★★★★
19 જો તમને પાકી ખાતરી છે કે, તમે એવા લોકો છો જેને આંધળા લોકોને પરમેશ્વરનો મારગ દેખાડવો જોયી અને તમે ઈ લોકોની હાટુ એક અંજવાળાની જેમ છો જે અંધારામાં છે.