5 હું પ્રાર્થના કરું છું કે, ધીરજ અને પ્રોત્સાહનના પરમેશ્વર તમને મસીહ ઈસુનું અનુસરણ કરતાં એક-બીજાની હારે શાંતિથી રેવામાં મદદ કરે.