Online Bible

- Advertisements -




પ્રકટીકરણ 9:15 - કોલી નવો કરાર

15 ઈ હાટુ તઈ ઈ સ્યારેય દુતોને ખોલી નાખવામાં આવ્યા ઈ પેલાથી જ તૈયાર હતાં અને એને કેવામાં આવું હતું કે, આ વખતે, આ દિવસે, આ મયને, અને આ વરહ હાટુ રાહ જોવે અને હવે ઈ આવી ગયો હતો એને જગતના ત્રીજા ભાગના લોકોને મારવાના હતા.

See the chapter Copy




પ્રકટીકરણ 9:15

Follow us:

Advertisements


Advertisements