Online Bible

- Advertisements -




પ્રકટીકરણ 4:3 - કોલી નવો કરાર

3 અને ઈ જે રાજગાદી ઉપર બેઠો હતો ઈ કિંમતી પાણાની જેવો દેખાતો હતો. જેને અકીક અને માણેક પાણા કેવાય છે ઈ રાજગાદીની સ્યારેય બાજુ એક મેઘધનુષ હતું અને ઈ જોવામાં સમકતો લીલા નીલમ પાણાની જેવો દેખાતો હતો.

See the chapter Copy




પ્રકટીકરણ 4:3

Follow us:

Advertisements


Advertisements