9 આને હમજવા હાટુ જ્ઞાની મનની જરૂરિયાત છે, પશુના હાત માથા ઈ શહેરના હાત ડુંઘરા બતાવે છે જ્યાં આ બાય રાજ કરે છે.