9 એના પછી ત્રીજા સ્વર્ગદુતે રાડ નાખીને કીધું કે, જે કોય ઈ હિંસક પશુની મૂર્તિનું ભજન કરે અને એની છાપ પોતાના કપાળ કે પોતાના હાથ ઉપર લગાડે,