3 મે ઈ હિંસક પશુના એક માથા ઉપર એક ઘાવનું નિશાન જોયુ, જે એનુ મરવાનું કારણ બની હકતું હતું, પણ ઘાવ મટી ગયુ હતુ, ઈ હાટુ પૃથ્વીના બધાય લોકો સોકી ગયા અને હિંસક પશુની પાછળ હાલવા લાગ્યા.