9 અને દરેક પ્રજા, જાતી, ભાષા અને રાજ્યના લોકો એના મરેલા દેહને હાડી ત્રણ દિ હુધી જોતા રેહે, પણ એને દાટવા દેહે નય.