23 આપડા પરભુ ઈસુ મસીહની કૃપા તમારી બધાયની હારે રેય. આમીન.
શાંતિનો પરમેશ્વર જલ્દીથી શેતાનની તાકાતને નાશ કરીને એને તમારી આધીન કરી દેહે. આપડા પરભુ ઈસુ મસીહની કૃપા તમારી ઉપર થાતી રેય.
ગાયસ પણ તમને પોતાની સલામ આપી રયો છે. હું એના ઘરમાં રવ છું જ્યાં મંડળી ભેગી થાય છે. એરાસ્તસ, જે આ શહેરનો ભંડારી છે અને આપડો ભાઈ કવાર્તુસ પણ તમને સલામ કરે છે.
પરભુ ઈસુ મસીહની કૃપા અને પરમેશ્વર બાપનો પ્રેમ અને પવિત્ર આત્માની સંગત તમારી બધાયની હારે રેય, આમીન.
હું પ્રાર્થના કરું છું કે, પરભુ તારી હારે રેય, અને એની કૃપા તમારા બધાય ઉપર થાતી રેય. આમીન.