Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ફિલિપ્પીઓને પત્ર 2:28 - કોલી નવો કરાર

28 ઈ હાટુ એને મોકલવા હાટુ હું હજી વધારે પણ રાજી છું જેથી તમે એનાથી ફરીથી મુલાકાત કરીને રાજી થય જાહો, અને મારી સીંતા હજી ઓછી થય જાય.

See the chapter Copy




ફિલિપ્પીઓને પત્ર 2:28
10 Cross References  

આવી રીતે તમને પણ આઘડી તો દુખ થાહે, પણ હું તમને પાછો મળય, તઈ તમે રાજી થય જાહો, અને તમારી પાહેથી તમારી ખુશી કોય આસકી નય હકશે.


ઈ વધારે આ વાતની હાટુ દુખી થયો તો, જે એણે કીધી હતી કે, હવે તમે મને પાછો ક્યારે પણ નય જોય હકો, તઈ તેઓએ એને વહાણ લગી પુગાડો.


અને તઈ હું ઈ વાતોને લીધે આ પત્ર તમને લખુ છું કે, ન્યા એવુ નો થાય કે, મારા આવવાથી, જેનાથી મને ખુશી મળવી જોયી, હું તેઓથી દુખી થય જાવ, કેમ કે મને તમારી બધાય ઉપર આ વાતોનો ભરોસો છે કે, જે મારી ખુશી છે, ઈ જ તમારી બધાયની પણ છે.


ઈ હાટુ તમે પરભુમાં એને બોવ ખુશીથી આવકાર કરો, અને તમને એપાફ્રોદિતસ અને એના જેવા બધાય લોકોનો આવકાર કરવો જોયી.


અને જઈ મારે તને છોડીને જાવું પડયું હતું, તઈ તુ કેવી રીતે રોતો હતો ઈ યાદ કરીને, ફરીથી તને મળવાની ઈચ્છા થાય છે કે, તને મળીને હું હરખથી ઉભરાય જાવ.


Follow us:

Advertisements


Advertisements