Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ફિલિપ્પીઓને પત્ર 2:18 - કોલી નવો કરાર

18 એમ જ તમે પણ રાજી હોવ, અને મારી હારે આનંદ કરો.

See the chapter Copy




ફિલિપ્પીઓને પત્ર 2:18
6 Cross References  

ઈ હાટુ હું વિનવણી કરું છું કે, જે દુખ તમારી હાટુ મને થયા છે, એને લીધે હિંમત નો છોડો, આ બધુય તમારા લાભ હાટુ જ છે.


તમારો વિશ્વાસના બલિદાન ઉપર જો મારે પેયાર્પણ તરીકે રેડાવું પડે તો ઈ હાટુ હું રાજી છું અને તમારા બધાયની હારે રાજી રય હકુ છું


પણ મને પરભુ ઈસુમાં આશા છે કે, હું તિમોથીને તમારી પાહે તરત મોકલ્ય; જેથી જઈ ઈ પાછો આવે, તો તમારી વિષે ખબર જાણીને મને પ્રોત્સાહન મળે.


છેવટે, મારા ભાઈઓ અને બહેનો પરભુમાં રાજી રયો. તમને એકની એક જ વાત વારાઘડીએ લખતા મને કંટાળો આવતો નથી; પણ ઈ તમારી હંભાળ હાટુ છે.


પરભુમાં સદાય રાજી રયો, હું ફરીથી કવ છું, રાજી રયો.


Follow us:

Advertisements


Advertisements