10 જેથી સ્વર્ગમાંના, પૃથ્વી ઉપરનાં અને પાતાળમાંના બધાય ઈસુના નામે ઘુટણે પડીને નમે.
કેમ કે, જેવી રીતે આગમભાખીયો યુના ત્રણ દિવસ અને ત્રણ રાત મોટી માછલીના પેટમાં રયો એમ જ હું, માણસનો દીકરો હોતન ત્રણ દિવસ અને ત્રણ રાત કબરમાં રેય.
અને તેઓએ કાંટાનો મુગટ ગુથીને એના માથા ઉપર મુક્યો અને જમણા હાથમાં ધોકળની હોટી આપી અને એની હામે ઘુટણ ટેકવીને એની ઠેકડી કરતાં કીધું કે, “યહુદીઓના રાજાને સલામ!”
ઈસુએ પાહે આવીને તેઓને કીધુ કે, “સ્વર્ગમાં અને પૃથ્વીમાં બધોય અધિકાર મને આપવામાં આવો છે.
પણ પરમેશ્વરે એલિયાને કીધું, મારી પોતાની હાટુ હાત હજાર માણસોને રાખી મુક્યા છે, જેઓએ બઆલની મૂર્તિની પુજા નથી કરી.
જઈ આ યોજનાને પુરૂ કરવાનો વખત આયશે, તો પરમેશ્વર સ્વર્ગ અને પૃથ્વીની બધીજ વસ્તુઓને મસીહની આધીન રાખશે, જેથી મસીહ બધી વસ્તુઓનો સ્વામી થાય.
આ કારણથી, હું બાપ પરમેશ્વરની હામે ઘુટણે પડુ છું, અને પ્રાર્થના કરું છું
આ કેવાનો શું અરથ છે કે, ઈ ઊસાણ ઉપર સડયો? ખાલી ઈ જ પૃથ્વીની બધાયથી નીસેની જગ્યાઓમાં પણ ઉતરયો હતો.
એની પેલા કે, પરમેશ્વરે પોતાના પેલા જનમેલા દીકરાને જગતમાં મોકલો; આ કેય છે કે, “પરમેશ્વરનાં બધાય સ્વર્ગદુતો એનું ભજન કરે.”
અને ઈ સોપડીને ખોલવા અને એમા જે લખ્યું હતું એને વાસવા લાયક સ્વર્ગમા, પૃથ્વી ઉપર કે પૃથ્વીની નીસે કોય પણ હતું નય.