11 આ જોયને ફરોશી ટોળાના લોકો અને યહુદી નિયમના શિક્ષકોએ ચેલાઓને કીધુ કે, “તમારો ગુરુ દાણીઓ અને પાપીઓની હારે કેમ ખાય છે?”