31 ઈ હાટુ મેલી આત્માઓએ વિનવણી કરી અને કીધુ કે, “જો તું અમને આ માણસમાંથી બારે કાઢી નાખવાનો છો તો તું અમને ડુંકરાઓના ટોળામાં મોકલી દે.”