28 જઈ ઈસુ અને એના ચેલાઓ ગાલીલ દરિયાના ઓલા કાઠે ગેરાસાની લોકોના પરદેશમાં પૂગ્યા, તઈ મેલી આત્મા વળગેલા બે માણસ મહાણમાંથી નીકળતા મળ્યા ઈ એવા ડરામણા હતા કે, ઈ મારગેથી કોય હાલતું નય.