9 આથી તમારે આવી રીતે પ્રાર્થના કરવી જોયી હે પરમેશ્વર અમારા બાપ, તું જે સ્વર્ગમાં છો, તારા નામને માન મળે,