33 પણ તું ખોટા હમ નો ખા, પણ પરમેશ્વર તરફ તારા હમ પુરા કર, એવું પરમેશ્વરે આપડા વડવાઓને કીધુ હતું, તે તમે હાંભળૂ છે.