Online Bible

- Advertisements -




માથ્થી 5:13 - કોલી નવો કરાર

13 તમે આ જગતના લોકો હાટુ મીઠાની જેમ છો; પણ જો મીઠું સ્વાદ વગરનું થાય તો તમે એને હેનાથી ખારું કરશો? પછી બારે ફેકવા અને માણસોના પગ નીસે સુન્દાવા સિવાય ઈ બીજા કાય કામનું નથી.

See the chapter Copy




માથ્થી 5:13

Follow us:

Advertisements


Advertisements