Online Bible

- Advertisements -




માથ્થી 3:7 - કોલી નવો કરાર

7 જઈ તેઓએ બોવ જાજા ફરોશી ટોળાના લોકો અને સદુકી ટોળાના લોકો જળદીક્ષા પામવા હાટુ પાહે આવતાં જોયા, તો તેઓએ કીધુ કે, “ઓ ઝેરીલા એરુના જેવા ભુંડા લોકો, એવુ તમને કોણે સેતવા કે, પરમેશ્વરનાં આવનાર કોપથી ભાગી જાવ?”

See the chapter Copy




માથ્થી 3:7

Follow us:

Advertisements


Advertisements